________________
૧૮૫
વળી પણ કહ્યું છે કે
જે જે અંશે રે નિરૂપાધિકપણું, તે તે જાણે રે ધર્મ,
સમ્યફદષ્ટિ ગુણ ઠાણા થકી, જાવ લહે શિવ શર્મ.' હવે જે પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં આશ્રવ તત્વનું સ્વરૂપ જણાવેલું હતું. તેનાથી પિતાના આત્માને બચાવવા માટે જેઓએ સાતમા અધ્યાયમાં જણાવ્યા મુજબ વિરતિ, પણને સ્વીકાર કરી આઠમા અધ્યાયમાં જણાવ્યા મુજબ પિતાના આત્માને વિશેષ કર્મના બંધનમાં ફસાયેલે જાણે છે. અને વળી જે આત્માઓ નવમા અધ્યાયમાં જણાવ્યા મુજબ દ્રવ્ય-ભાવસંવર વડે સત્તાવન (૫૭) ભેદથી નવા કર્મને બંધ રોકવા સમર્થ બન્યા છે, તેવા આમાઓ માટે હવે પૂર્વ સંચિત કર્મોની વિશેષ પ્રકારે નિર્જરા કરવા માટે (કર્મોને આત્મ-પ્રદેશથી છૂટા કરવારૂપ યા તે તેની વિપાક આપવાની શક્તિ તેડવા માટે) ત૫-(ત્યાગ) ધર્મને બાર ભેદથી સ્વીકાર કરવા વડે સર્વ કર્મોને ક્ષય કરી એક્ષપ પ્રાપ્ત કરાય છે, તે બાર પ્રકારના તાધર્મનું સ્વરૂપ હવે વિસ્તારથી જણાવવામાં આવે છે,
अनशनाऽवमौदार्य-वृत्ति परिसंख्यान-रस परित्याग विविक्तशय्याऽऽसन-कायक्लेशा बाह्य तपः ॥ १९ ॥
(૧) અનશન તપ ચાર પ્રકારને આહારને શક્તિ અનુસારે-વિધિપૂર્વક ત્યાગ કરવો તે અમુક કાળ પર્યતને ઈસ્વર કથિક તપ કહેવાય છે. અને જાવજછવ સુધી કરે તેને યાવત્ ક થક તપ કહેવાય છે. આ બંનેના અનેક પેટાભેદો છે.
. (૨) અવમૌર્ય અર્થાત્ ઉણાદરી ત૫ : પુરૂષને આહાર સામાન્યથી ૩૨ કેળીયા હોય છે. અને એનો આહાર સામાન્યથી ૨૮ કેળીય હોય છે. એટલે કે પિતાને યોગ્ય આહારથી કંઈક ઓછો આહાર કરે તે ઉદરી તપ જાણ. આ માટે
* कड किरियाहिं देहं दमंति किं ते जठा निरवराह
પૂરું, સંવ દુહા હું પાયા નિક્રિયા છે ? ....... सव्वेसुपि तवेषु कषाया निग्गहसम तवा नत्थि
जं तेण नागदत्तो, सिध्धा बहुसे। वि मुंजतो ॥ २ ॥ આ અર્થ ૧: સર્વ દુઃખોના મૂળભૂત કષાયને જેમણે નાશ (નિગ્રહ) કર્યો નથી એવા જડ-અજ્ઞાની આત્માઓ નિરઅપરાધી એવા દેહ પ્રત્યે શા માટે તપાદિ (કચ્છ) ક્રિયાઓ કરે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org