________________
૧૮૨
(૪) સુક્ષ્મ સંપરાય ચારિત્ર : આ ચારિત્રમાં સ્થૂલથી તે કેધાદિ ચાર પ્રકારનો કષાયે તેમજ સૂક્ષમ ભાવથી પણ ક્રોધ-માન અને માયા એ ત્રણે કલાને ઉદય જ્યાં નથી પરંતુ કેવળ એક માત્ર સૂક્ષ્મ લોભને ઉદય વતે છે, એવા દશમાં ગુણસ્થાનકવતી છોને આ સક્ષમ સપરાય ચારિત્ર હેય છે. આ ચારિત્રને કાળ માત્ર અંતમુહૂર્ત પ્રમાણ જાણ આ ચારિત્ર ઉપશમ શ્રેણીઓ ચઢતા જીવને તેમજ ઉપશમ શ્રેણીથી પડતા જીવને હોય છે. તેમાં ચઢતા પરિણામી કરતાં પડતા પરિણામી જીવના અધ્યવસાયે ક્ષીણ જાણવા. જ્યારે ક્ષેપક શ્રેણીએ ચઢતા જીવને પણ આ ગુણસ્થાનકે જે અધ્યવસાયે હોય છે તે ઘણે જ વિશુદ્ધ હોય છે એમ જાણવું.
(૫) યથાખ્યાત (તથા ખ્યાત) ચારિત્ર : જ્યાં સ્થૂલ થકી કે સૂક્ષમ ભાવથી પણ મેહનીય કર્મને ઉદય નથી તેવાં ૧૧ મા ઉપશાંત મેહ ગુણસ્થાનકમાં તેમજ જ્યાં મોહનીય કમને સર્વથા ક્ષય કરે છે. તેવા બારમા, તેરમા અને ચૌદમા એમ ચારે ગુણસ્થાનકવતી જેને આ યથાખ્યાત ચારિત્ર હોય છે એમ જાણવું. મેક્ષમાં ગયેલા આત્માને કેઈપણ પ્રકારની આત્મવિશુદ્ધિ કરવાની રહેતી નથી. તેથી તેઓને આત્મવિશુદ્ધિ કરવારૂપ ચારિત્ર હેતું નથી. પરંતુ તેઓનું કેવળ આત્મભાવમાં જ રમણતા (સ્થિરતા) કરવાપણું છે. તેને ઉપચારે ચારિત્ર જાણવું. ઉપર જણાવેલા પાંચ પ્રકારના ચારિત્ર રેમ મને સામારૂ એ પચ્ચકખાણ સાપેક્ષ હોવાથી દરેક ચારિત્રમાં સામાચિકની પ્રાપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધ તેમજ અધિકતર જાણવી.
ઉપર જણાવેલ સર્વવિરતિ ભાવના સામાયિક ભાવ સંબંધી કેટલીક જાણવા યોગ્ય હકીક્ત શાસ્ત્રાર્થથી જણાવીએ છીએ.
શ્રી જીનેશ્વર ભગવતેએ ભવ્ય આત્માથી આત્માઓ માટે ચાર પ્રકારની સામાયિક ધર્મની આરાધના (પ્રાપ્તિ) કરવાનું વિધાન કરેલું છે તે માટે તેના પ્રતિપક્ષી એવા ચાર પ્રકારના કૈધ-માન-માયા-લેભાદિ કષાયોથી આત્માને અળગો રાખવાનું કહ્યું છે. આ માટે ચાર પ્રકારના કષાયની ચેકડીઓનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી યથાર્થ અવિરૂદ્ધ જાણવું અનિવાર્ય આવશ્યક છે. આ રીતે વિધિ-નિષેધ સાપેક્ષ શુદ્ધ મોક્ષમાર્ગ પ્રરૂપેલે છે. આમ છતાં જેઓ સામાયિક ધર્મની સાધના માટે રાગ-દ્વેષાદિ ભાવેને આશ્રય લેવાનું કહે છે. તેવા ઉસૂત્ર ભાષીઓ સંબંધે શ્રી હરિભદ્રસૂરિજીએ યોગશતક ગ્રંથમાં જણાવ્યું છે કે
पडि सिद्धे सुय देसे, विहिएसु इनि रागभाबे वि। सामाइयं असुद्धं, शुद्धं समयाए दापि ॥
જે જે સામાયિક ભાવ સંબધે જે જે કષાય ભાવથી આત્માને અળગો રાખવાનું શારામાં વિધાન છે, તેની અવગણના કરીને જે જે આત્માઓ પિતતાના ગુણસ્થાનકને ચોગ્ય કર્તવ્ય-અકર્તવ્ય ભાવ પ્રતિ એટલે કે પ્રતિષેધ કરાયેલા (હેય) ભાવ પ્રતિ હેક
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org