________________
૧૮૧
સામાયિક ચારિત્રધર્મ જાણવો. તે (૧) ઈતર કથિત (૨) યાવત્ કથિત એમ બે ભે હોય છે.
(૨) છેદેપ સ્થાપનીય ચારિત્ર : પ્રથમ એ ઘે-યાતો સામાન્ય ભાવે ચારિત્ર ધર્મ અંગીકાર કરેલ આત્મા અતિચારાદિ દેથી વિશેષ શુદ્ધ થઈ જે નિરતિચાર ચારિત્ર પાળે છે તેને પસ્થાપનીય ચારિત્ર જાણવું. આ છેદો પસ્થાપનીય ચારિત્ર ધર્મના (૧). સાતિચાર અને (૨) નિરતિચાર એવા બે ભેદે છે, બંને પ્રકારવાળું છેદે સ્થાનીય ચારિત્ર તેમજ તે પછીના ચારિત્ર સર્વ વિરતિધર આત્માઓને હોય છે એમ જાણવું. શાસ્ત્રમાં અનેક ઠેકાણે નિરતિચાર ચારિત્ર પાળીને અનેક જીવો મેક્ષે ગયા છે એમ સ્પષ્ટ જણાવેલું છે. આ માટે નિરતીચાર ચારિત્રનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી અવશ્ય જાણી લેવું જરૂરી છે. આમ છતાં નિશ્ચય દષ્ટિએ તે મુખ્યત્વે સામાયિક ચારિત્રમાં જ સર્વ ચારિત્ર ધર્મો સમાયેલા હોય છે. અર્થાત્ સર્વ પ્રકારના ચારિત્રમાં આત્માને પરભાવ પ્રતિ ઉદાસીન વૃત્તિઓ કરી, સમભાવ ભાવે કરી આત્મભાવમાં જે સ્થિર થવારૂપ સમતાને પરિણામ પ્રાપ્ત થાય છે, તે જ ચારિત્ર ધર્મ છે એમ જાણવું. કેમકે આત્માને મૂળ સવભાવ અચળતા છે.
() પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર : આત્માની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવા માટે જે વિશેષ પ્રકારના આચાર-તપવાળું ચારિત્ર તેને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જાણવું. - પરિહાર વિશુદ્ધ ચારિત્ર સંબંધ આચાર તથા તપનું સ્વરૂપ નીચે મુજબ જાણવું. ગુરૂ આજ્ઞાથી નવ જણ ગુરૂકુળ વાસને ત્યાગ કરી તેમાંથી નીકળી એકજણ વાંચનાચાર્ય થાય તેમજ ચાર જણ તપ કરે અને બાકીના ચાર જણે તેઓની વૈયાવચ્ચ કરે. આમ છ માસને તપ પૂર્ણ કર્યા પછી જે ચાર જણ વૈયાવચ્ચ કરતા હતા તેઓ તપ કરે અને તપ કરનારા હતા તે ચાર જણ વૈયાવચ્ચ કરે. તેમજ પ્રથમ હતા તે વાંચનાચાર્યની વિયાવર કરે. આમ બાર માસ વીતી ગયા પછી જે વાંચનાચાર્ય હતા તે છે માસ સુધી તપ કરે અને આઠમાંથી એક વાચનાચાર્ય થાય, બાકીના સૌ વૈયાવચ્ચ કરે. આ રીતે નવે જણ કુલ અઢાર માસને તપ પૂર્ણ કરે તે પછી કેટલાક ફરીથી પણ તે પ્રકારને તપ કરે યા તે જીનક૯પી પણ સ્વીકારે યા તે ગ૭માં ગુરૂકુલ કુળ વાસમાં આવી વસે, તેઓ સૌને તપ નીચે મુજબ જાણવે. જ ઘન્ય તપ
મધ્યમ તપ ઉત્કૃષ્ટ તપ ઉનાળામાં ચોથભક્ત
અઠ્ઠમ તપ (ત્રણ ઉપવાસ) શિયાળામાં છ
અઠ્ઠમ
દશભક્ત (પાંચ ઉપવાસ) ચોમાસામાં અઠ્ઠમ
દશમભક્ત
દ્વાદશભા આચાર્ય તેમજ વૈયાવચ્ચ કરનારાઓને જ આયંબિલ કરવાનું હોય છે.
છરું
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org