________________
૧૮૦
दर्शन मोहान्तराय योरदर्शनाऽलाभौ ॥ १४ ॥
દર્શન મોહનીય કર્મના ઉદયે આદર્શન પરિષહ હોય છે અને અંતરાય કર્મના ઉદયે અલાભ-પરિષહ હેય છે.
ચારિત્ર–નાન્યા-ત–સ્ત્રી-નિષદtss-સાવનાसत्कार-पुरस्काराः ॥१५॥
ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી (૧) નગ્નત્વ (૨) અરતિ (૩) રસી (૪) નિષદ્યા (૫) આક્રેશ (૬) યાચના (૭) સત્કાર–પુરસ્કાર એ સાત પરિષહે હેય છે. આ પરિષહે પણ ઉપશમ શ્રેણી ગત નવમાં ગુરુસ્થાનક સુધી હેઈ શકે છે.
તેની સેવા ?
નીચે મુજબના બાકીના ૧૧ પરિષહ વેદનીય કર્મના ઉદયે જીવને શરીર સંબંધે હોય છે. (૧) સુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭). શપ્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ (૧૧) મલ પરિષહ.
एकादया भाज्या युगपदेकोन विंशतेः ॥ १७॥
એક જીવને એકી સાથે એકથી આરંભીને ૧૯ પરિષહે હોઈ શકે છે. કેમકે પરસ્પર વિરૂદ્ધ એવા પરિષહ એકી સાથે હોઈ શકે નહીં, જેમકે શીત અને ઉષ્ણુ પરિષહ એકી સાથે હેઈ શકે નહીં, તેમજ ચર્યા, શય્યા અને નિષદ્યા એ ત્રણમાંથી પણ એક જ હેઈ શકે, બાકીના બે હોઈ શકે નહિ. એથી ત્રણ પરિષહ બાદ કરતાં એકી સાથે ઓગણીસ પરિષહ હોઈ શકે છે. બાકી વિશેષ સ્વરૂપ ઉપર મુજબ જાણવું અત્રે સૂત્રકાર અને સિદ્ધાંતકારને મતે જે કમ ફેરફાર છે તે માટે સમજવું કે અસદ્દભૂત વ્યવહાર નયદષ્ટિએ પરિષહ પછી દશવિધ યતિ ધર્મ અને ભાવના સંવર અનુક્રમે પ્રાપ્ત થાય છે એમ સમજવું. જયારે સદ્દભૂત વ્યવહાર નયદષ્ટિએ દેશવિધ યતિધર્મ ભાવના ધર્મ યુક્ત આત્માને પરિષહ જય સ્વરૂપી સંવર ધર્મની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. તે પછી પાંચ પ્રકારના ચાસ્ત્રિ ધર્મરૂપ સંવર ભાવની પ્રાપ્તિ થાય છે. હવે પાંચ પ્રકારના અત્રિ ધર્મરૂપ સંવરનું શાસ્ત્રાનુસાર સ્વરૂપ જણાવાય છે.
सामायिक-च्छेदोपस्थापनीय-परिहार विशुद्धि-सूक्ष्म संपराय यथाख्यातानि चारित्रम् ॥ १८ ॥
(૧) સામાયિક ચારિત્ર : રાગ-દ્વેષાદિ મહજન્ય પરિણામે પ્રતિ ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષાયક ભાવ સ્વરૂપ આત્મ પરિણામી આત્માને સામાયિકાદિ ચારિત્ર ગુણની પ્રાપ્તિ થાય છે. આ ચારિત્ર ધર્મમાં આત્મા પરભાવ પ્રતિના પરિણામ-પ્રવૃત્તિથી કથંચિત્ અળગે થઈ જે ભાવે સમ (રાગ-દ્વેષ-રહિત) પરિણામને લાભ પામે છે. તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org