________________
૭૮
(૧૮) મલ પરિષહ ઃ શરીર ઉપરના સેવાથી તેમજ ધૂળ વગેરે લાગવાથી શરીર ઉપરને મળ દુર્ગધ મારતે હોય તે પણ વ્રત-નિયમનો ભંગ કરી તેને દૂર ન કરે, પણ તેને સમ્યમ્ ભાવે સહન કરે તેને મલ પરિષહ જય જાણો.
(૧૯) સકાર-પુરકાર પરિષહ : પિતાને માન-પાન કે વંદન-પૂજનાદિ બહુમાન ન મળે તો તેથી ખેર નહિ કરતાં સમગ્ર ભાવે સમાધિ ભાવમાં રહે તેને સકાર-પુરસ્કાર પરિષહ જય જાણો.
(૨૦) પ્રજ્ઞા પરિષહ : પિતે મોટા સમુદાયને માન્ય પ્રાણ લેવા છતાં પિતાની બુદ્ધિને ગર્વ ન કરે, પરંતુ પિતાની છદ્મસ્થતા વિચારે અને આથી પોતાની માન્યતા બળાત્કારે અન્યના ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન ન કરે, તેમજ પિતાની વાતને બીજા લોકો અસ્વીકાર કરે ત્યા ઉહાપોહ કરે તે પણ પિતે મનમાં દુઃખ ન ધરે તેને પ્રજ્ઞા પરિષહ જય જાણ.
(૨૧) અજ્ઞાન પરિષહ : પોતાને સુમિબેલ ન હોવાથી અન્ય ને બેધ કરવાની કુશળતા પિતાનામાં નથી, એમ સમજીને દુઃખ ન ધરે પણ સમભાવે પિતાના આત્માને ધર્મ માર્ગમાં સ્થિર રાખે તેને અજ્ઞાન પરિષહ જય જાણ.
(૨૨) અદશન પરિષહઃ અર્થાત્ નિશ્ચય શુદ્ધ સમ્યફ સહિતપણાને પોતાનામાં તત્વાર્થ પ્રતિની શ્રદ્ધાને અર્થત, સમ–સંવેગાદિ લક્ષણ વડે નિશ્ચય ન કરી શકવાથી પ્રાપ્ત તત્વ બોધ (શ્રદ્ધાન) થી ચલિત ન થાય. તેને અદર્શન (સમ્યકત્વ) પરિષહ જય જાણો. આ છેલા ૨૦-૨૧-૨૨ એ ત્રણે પરિષહ મુખ્યત્વે ક્ષાપશમિક સમ્યક છદ્મસ્થ આત્માને અજ્ઞાનથી તેમજ સમ્યક્ત્વ મેહનીયના ઉદયથી મોહના કેટલાક ચિત્રવિચિત્ર સૂક્ષમ પર્યાય પરિણામને છેદવા-ભેદવા અસમર્થ બને છે. તે વખતે તે આત્માને શ્રી જીનેશ્વર ભગવંતના વચને ઉપરની અનુભવાત્મક શ્રદ્ધાનું બળ જ તે તે પ્રકારના મોહને છેદવા-ભેદવા સમર્થ બનતું હોય છે એમ જણવું. વળી વિશેષે આ સમજવું જરૂરી છે કે આ અદર્શન પરિષહ નૈગમ--અશુદ્ધ-સંગ્રહ તેમજ વ્યવહાર એ ત્રણે
વ્યાથીંક નયની દૃષ્ટિએ ચક્ષુ-અચકું તેમજ અવધિ દર્શનાવરણીય કર્મના ઉદયજન્ય પણ હોઈ શકે છે. જ્યારે શુદ્ધ પર્યાયાથક શબ્દ સંભિરૂઢનય દષ્ટિએ દર્શન મેહનીય કર્મના ઉદય જન્ય તેમજ એવંભૂતનય દષ્ટિએ કેવળ દર્શન સંબધે પણ હોઈ શકે છે.
દશમા સક્ષમ સંપરાય ગુણસ્થાને તેમજ અગ્યારમાં અને બારમાં છવસ્થ વીતરાગ (ઉપશાંત મહ-ક્ષણ મેહ) ગુણસ્થાને વર્તતા જીવને ૧૪ પરિષહ સંભવે છે. તેમાં (૧૧) વેદનીય કર્મજન્ય (૧) પ્રજ્ઞા પરિષહ (૨) અજ્ઞાન પરિષહ અને (૩) અલાભ પરિષહ એમ કુલ ચૌદ પરિષહ હોય છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org