________________
() ચર્થી પરિષહ ! કોઈ પણ જાતના પ્રતિબંધ વગર રોગાદિ કારણ વગર એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બે કે દુખ ન ઘરે તેને ચર્થી પરિષહ જય જાણ.
(૧૦) નિષઘાનપરિષહ ? કારણ વિના જવા આવવાનું તેમજ ઉઠ-બેસ કરવાની ચપળતાને ત્યાગ કરી સ્થિર આસને ધર્મધ્યાન ધ્યાવે, (સ્વાધ્યાય કરે) પરંતુ એકાંતપણામાં ખેદ ધારણ ન કરે પણ સમ્યમ્ ભાવે આસન સ્થિર રહે તે નિષદ્યા પરિષહ જ જાણ.
(૧૧) શય્યા પરિષહ સંથારો કરવાની ભૂમિ ઊંચી-નીચી, ખાડા-ટેકરાવાળી અથવા તે પ્રતિકૂળતા વાળી હોય તો પણ મનમાં દુઃખ ન ધરતાં સમ્યગુ ભાવે ત્યાં જ સંથારે કરી ધર્મધ્યાન કરે તેને શય્યા પરિષહ જય જાણો.
(૧૨) આકાશ પરિષહ ? કોઈ આત્મા આવીને પિતાને આક્રેશ કરી અનેક પ્રકારના ઉપાલ ભે આપે તે તેના પ્રત્યે દ્વેષ નહી ધરતાં તે પ્રતિકૂળ વચનોને સમ્યગૂ ભાવે સહન કરે તેને આક્રોશ પરિષહ જય જાણ. . (૧૩) વધુ પરિષહ : કોઈ પણ આત્મા આપણા પ્રત્યે દ્વેષ ભાવવાળે બનીને શરીરને તાડન-તર્જન કરે યા છેદન-ભેદન કરે તે પણ તેના ઉપર કે ન કરતાં તે તે પ્રતિકૂળતાઓને સમ્યગૂ ભાવે સહન કરે તેને વધુ પરિષહ જય જાણો.
(૧૪) યાચન પરિષહ ? આત્માને શરીર સંબધે જરૂરી વસ્તુઓ જેવી કે આહાર-પાણી-વસ્ત્ર-પાવાદિ તેમજ ઔષધ-ભેષાદિને દીનપણું કે અભિમાન ત્યજીને વિધિપૂર્વક યાચના કરીને મેળવવાની હોય છે, પરંતુ યાચના કરવામાં લઘુતા પ્રાપ્ત થાય છે, એમ જાણીને અથવા લાભ સંબંધી શંકા ધરીને પરિગ્રહધારી ન બને, પરંતુ જ્યારે જ્યારે આવશ્યકતા જણાય ત્યારે ત્યારે (વિધિપૂર્વક યાચીને ગષણ કરીને) યાચીને મેળવવામાં સાવધાન રહે તેને યાચના પરિષહ જય જાણ. આ પરિષહ સંબંધે કેટલાકેએ કહ્યું છે કે “સા ધુઓએ માંગતા શરમાવું જોઈએ નહીં.” આ લખાણ તેઓનું જિન ધર્મના મર્મને સમજ્યા વગરનું અનર્થકારી હાઈ મિથ્યા સમજવું.
(૧૫) અલાભ પરિષહ ઃ જરૂરીયાતવાળી વસ્તુઓ ન મળવાથી મનમાં જરા પણ ઉગ લાવે નહિ, પરંતુ અંતરાય કર્મને ઉદય વિચારી જરૂરીયાતવાળી વસ્તુ વિના ચલાવી લઈ આત્મભાવમાં રમતા કરે તેને અલીભ પરિષહ જય જાણ.
(૧૬) રેગ પરિષહ : શરીરમાં રોગાદિ ઉત્પન્ન થયે થકે વ્રત-નિયમને ભંગ કરીને રોગને દૂર કરવાના ઉપાયે ન કરે તેને રોગ પરિષહ જય જાણો.
(૧૭) તૃષ્ણ-૫શ પરિષહ : સાધુ (ત્યાગી, મહાત્માએ સુકા ઘાસ પર સંથારે કરે ત્યારે તે ઘાસ ઉપર પાથરવાનું વમ એગ્ય ન હોવાથી ઘાસને સ્પર્શ ખેંચે અથવા કાંટા વાગે તે તે વખતે દુર્થાન ન કરે પણ સમ્યગ ભાવે તેને સહન કરે તેને તૃણસ્પર્શ પરિષહ જય જાણુ.
૨૩
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org