________________
૧૭૪
(૯) નિ જરા ભાવના : बारसविहेण तवसा, णियाण रहियस्स निज्जरा हादी। वेरग्ग भावणा दो, जिरहंकारीस्स गाणिस्स ॥
અથ : જે જે જ્ઞાની આત્માઓ (૬) બાહ્ય તપ તેમજ (૬) પ્રકારના અભ્યતર તપ પરિણામને નિષ્કામ પણે (નિયાણા રહિત) તેમજ વરાગ્ય ભાવ સહિત તેમજ વળી અહંકાર રહિત આદર કરે છે, તેઓને નિર્જરા પ્રાપ્ત થાય છે.
(૧૦) લોકસ્વરૂપ ભાવના : પંચાસ્તિકાય દ્રવ્યથી પરિપૂર્ણ કેડે હાથ દઈ ઉભેલા મનુષ્યની આકૃતિરૂપ ચૌદરાજ લેક પ્રમાણ ઉર્વ-અધે એ આલેક અનાદિઅનંત નિત્ય સ્વરૂપ છે. તેમાં અનંતા છવા તેનાથી અનંતગણું પુદગલ દ્રવ્ય તે બંનેથી વળી સમયરૂપ કાળ અને તે તેનાથી વળી અધિક આકાશાસ્તિકાયના પ્રદેશ છે, તેનાથી વળી અધિક છવદ્રવ્યોના ગુણે અનંત છે, તેનાથી વળી અધિક છવદ્રવ્યના ત્રિકાલિક પર્યાયે અનંતા છે. તેમજ વળી આ સર્વ દ્રવ્યના ગુણ-પર્યાના વર્ગથી પણ કેવળી પરમાત્માનું કેવળજ્ઞાન અનંતગણું જાણવું. આવી કેવળજ્ઞાનરૂપી જ્ઞાનશક્તિ પ્રત્યેક આત્મામાં સત્તાગતે રહેલી છે. પરંતુ જે ભવ્ય આત્માઓ પ્રથમ મોહનીય કર્મને સર્વથા ક્ષય કરી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ એમ ચારે ઘાતિ કર્મોનો ક્ષય કરે છે, તેને સાદિ-અનંતમે ભાગે ક્ષાયક ભાવે તે કેવળજ્ઞાન ગુણ પ્રાપ્ત થાય છે અને કેવળી પરમાત્માએ જ સિદ્ધિગતિ (મેક્ષ) ને પ્રાપ્ત કરતાં હોય છે. એમ જાણુ મેહક્ષય માટે ઉદ્યમ કરવું જરૂરી છે. અન્યથા અનંત કાળથી સંસારી જીવ (પિતાને આત્મા) કર્મ સંયોગે ચારે ગતિમાં જન્મ-મરણ કરતે થકે ભટકે છે અને ભટકશે એમ વિચારવું તે લેકવરૂપ ભાવના જાણવી.
(૧૧) બધિ દુલભ ભાવના : સંસારી આત્માને છે કે અતી પુસ્થાઈએ મનુષ્યભવ, ઉત્તમકુળ તેમજ સુદેવ ગુરૂને વેગ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યાં સુધી જે કેઈ ભવ્ય (મુક્તિને યોગ્ય) જીવે અનંતાનુબંધી કષાયના ઉદયને ટાળ્યું નથી અને વિશુદ્ધ અધ્યવસાયે કરી મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયને પણ ટાળ્યું નથી. ત્યાં સુધી તે જીવ સમ્યકત્વ ગુણ (જે વડે આત્માને મોક્ષ પ્રાપ્તિને અધિકાર પ્રાપ્ત થાય છે.) તેને પ્રાપ્ત કરી શકતું નથી એમ વિચારવું તે બેધિ દુલભ ભાવના.
(૧૨) ધર્મ દુર્લભ ભાવના ? આત્માએ પોતાના શુદ્ધ ઉપયોગ ગુણ સ્વભાવે કરી આત્મગુણમાં રમણતા કરવી તે આત્મધર્મ. આ આત્મધર્મ તે ભવ્ય આત્માને પ્રથમ દર્શન માહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થકી સમ્યમ્ દષ્ટિપણું પ્રાપ્ત કર્યા પછી તે જીવને ચારિત્ર મહનીય કર્મના ક્ષપશમથી તેમજ ક્ષયથી એટલે અવિરતિ ભાવને ટાળવાથી પ્રાપ્ત થાય છે. એમ જાણીને ચારિત્ર મહનીયનો ક્ષયે કરવાને ઉદ્યમ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org