________________
(૪) એકત્વ ભાવના : શાસ્ત્રાનુસારે પિતાના આત્માને એક અખંડ જ્ઞાનાદિ. ગુણ યુક્ત શાશ્વત (અવિનાશી) સ્વતંત્ર દ્રવ્ય જાણુને સર્વ પરભાવ પરિણામથી પિતાના આત્માને અળગે કરવાનો પ્રયત્ન કરો તે.
(૫) અન્યત્વ ભાવના : પિતાના આત્માને વર્તમાનમાં કર્મ સંગે પ્રાપ્ત શરીર તેમજ સ્વજન કુટુંબાદિને પરસ્પર-પર-સ્વરૂપે પરાધીન જાણીને એકબીજા ઉપરનો મોહ ત્યજવાનો પ્રયત્ન કરે તે.
(૬) અશુચિ ભાવના : આત્માને કર્મ સંગે પ્રાપ્ત શરીર સ્વજનાદિ પુદગલ દ્રવ્યને જે વેગ થયો છે તે પુદ્ગલ દ્રવ્યોને તે પૂર્વે અનંતા આત્માઓએ પોતપિતાના આહાર-નિહારાદિ સ્વરૂપે અનંતીવાર ગ્રહણ કરી વિસર્જન કરેલ છે. આથી પદ્ગલ દ્રવ્યોના યોગ–ભગ સંબંધે તે પિતાને આમાં મલિન થાય છે. એમ જાણીને તેમજ વળી પુદ્ગલના ભેગો તે અનેક પ્રકારની પીડા (દુખ) જ ઉપજાવે છે. એમ જાણીને પુદગલ દ્રવ્યના સંગ-ભેગથી વિરમવું તે.
ઉપરની ભાવનાઓથી પિતાના આત્માને નિત્ય ભાવિત રાખવા માટે શાસ્ત્રકારોએ નીચેની ગાથાઓનું પરિશીલન કરવા જણાવ્યું છે.
एगाहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई एवं अदीण मणसा, अप्पाणमणुसासइ ॥१॥ एगो मे सासओ अप्पा, नाण दसण संजुओ सेसा मे वाहिरा भावा, सव्वे संजोग लक्खणा ॥२॥ संजोग मूला जीवेण, पत्ता दुःक्ख परंपरा तम्हा संजोग संबंध, सव्व तिविहेण वोसिरे ॥३॥ (૭) આશ્રવ ભાવના : एदे माहजभावा, जो परिवज्जेइ उवसमे लीणो हेयमिद मण्णमाणो, आसव. अणुपेहण तस्स ॥१॥
અથ : પદ્રવ્યનાં જે જે મેહ ઉત્પન્ન કરનારાં પરિણામે છે, તેનાથી અળગા રહી જે આત્માઓ તે તે પરિણામોને હેય માનીને આત્મભાવમાં (સમભાવમાં) લીન થાય છે, તેઓની આશ્રવ ભાવના સફળ જાણવી.
(૮) સંવર ભાવના : जो पुण विसय विरत्तो, अप्पाण सव्वदा-वि संवरई । મહિર વિષે હિંૉ, ત કુટું સંવરે દ્ધિ છે -
અથ : જે આત્મા પાંચે ઈદ્રિય અને મનને વિષયેથી નિવર્તાવી આત્માનું રક્ષણ કરે છે. તેને પ્રગટપણે સંવર (સંવર ભાવના) પણું જાણવું.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org