________________
૧૬૭
(૪) આદાન ભત્ત નિક્ષેપ સમિતિ: સયમના ઉપકરણા, વિધિપૂર્વક પૂજી પ્રમાને લેવા—મૂકવા તે.
(૫) ઉત્સર્ગ સમિતિ : (પારિષ્ઠાપનિકા સમિતિ) : શાસ્ત્રોકત વિધિ મુજબ નિરવદ્ય ભૂમિમાં મળ–મૂત્ર-ગળફે–લીટ વિગેરે પરઠવવા (નાંખવા) તે.
આ પાંચ સમિતિના પાલનથી પાંચ મહાવ્રતનુ યથાય પાલન થઈ શકે છે. વળી વિશેષે જાણવુ` કે પ`ચ પરમેષ્ટિના આલમને પાંચ મહાવ્રતનું તેમજ સમિતિ ગુપ્તિનુ પાલન થઇ શકે છે.
उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयम तपस्त्यागा
ષિન ત્રાપોળી ધર્મઃ ॥૬॥
પૂર્વ સવરતત્વ સંબ"ધે ગુપ્તિધમ તેમજ સમિતિ ધર્મનું સ્વરૂપ જણાવ્યું, હવે દસ પ્રકારના સહવર પ્રધાન યતિધમ જણાવે છે.
(૧) ક્ષમા ધમ : દ્વેષભાવ રહિત તેમજ ક્રોધ રહિત થઈ ક્ષમા આપવી. તેમજ ક્ષમા ધારણ કરવી તે.
(ર) માવ ધમ : માન-અભિમાનના ત્યાગ કરી નમ્રતા ધારણ કરી વિનય કરવા તે.
(૩) આવ ધમ : માયા-કપટના ત્યાગ કરીને સરળતા રાખવી તે. (૪) શૌચ ધમ: પેાતાને લાગેલા પાપ-દેષાથી પ્રતિક્રમણાદિ ભાવે શુદ્ધિ
કરવી તે.
(૫) સત્ય ધમ : જેનાથી આત્મા નિર્મળ અને તે ભાવેાને અનુસરવુ' તે. (૬) સયમ ધમ : આત્માને પરભાવમાં જતા રાકવા માટેના શાસ્રાક્ત સત્તર પ્રકારના સથમ ધર્મની આરાધના કરવી તે.
(૭) તપ ધ: ખાહ્ય તેમજ અભ્યતર છ-છ પ્રકારના તપ વડે કર્મીને તપાવી– ખાળીને આત્માને નિર્મળ કરવા તે.
(૮) ત્યાગ ધમ : સમસ્ત પરભાવની ખાશ'સાથી મુક્ત થઈ નિપરિગ્રહી
બનવુ' તે.
(૯) આર્કિચન્ય ધમ : જેમ બને તેમ સયમના ઉપકરણાથી પણુ અળગા
રહેવુ તે.
(૧૦) બ્રહ્મચય : આત્માને આત્મભાવમાં સ્થિર કરવા માટે નવવિધ પ્રાચય ની ગુપ્તિ ધ'નું યથા પાલન કરવું તે.
२२
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org