________________
૬૬
ઉપર જણાવેલ ચૌદગુણસ્થાનકમાં ૧-૪-૫-૬-૧૩ એ પાંચે ગુણસ્થાનકેાનુ' વ્યવહારથી તેમજ નિશ્ચયથી એમ ઉભય સ્વરૂપથી, તેનું જે જે સ્વરૂપે લક્ષણ જણાવ્યું છે, તેમાં સૌ પ્રથમ જ્ઞાન-શ્રદ્ધાન કરવુ અનિવાર્ય આવશ્યક છે, કેમકે પછી જ બાકીના ૨-૩ ૭-૮-૯-૧૦-૧૧ અને ૧૨ તેમજ ૧૪ એ નવ અંતરંગ શુદ્ધિના, ગુણુસ્થાનકાના ઉત્તરાત્તર વિશુદ્ધ સ્વરૂપમાં, પણ યથાર્થ શ્રદ્ધાન પ્રાપ્ત થઈ શકે તેમ છે.
ઉપરની હકીકત જે શ્રી જિનેશ્વર ભગવતાએ પાતાના સજ્ઞ અને સદશી પણા વડે, સર્વ જીવા સબધી જે અવિસવાદી ભાવે (પ્રત્યક્ષ અવિરૂદ્ધ સ્વરૂપે) જણાવી છે, તેના વિરાધ કરવાવાળા જીવા સંબધે અત્રે એટલુ ખાસ જણાવવુ' જરૂરી છે કે કેટલાક આત્માને કર્મોના બંધ થતા જ નથી કેમકે આત્મા તેા અરૂપી છે, તેને રૂપી ક્રમના સ’બધ હોઇ શકે જ નહિ એમ માને છે. અને પેાતાને અનિચ્છાએ પ્રાપ્ત થતી દુઃખસુખની લાગણીઓ તેમજ અવસ્થાને મનેાકલ્પિત ઇશ્વરેચ્છા યા લીલા કહીને પેાતાના પાપાચાર પ્રત્યે ઉદાસીન તેમજ ઉદ્ધૃત બનીને, પેાતાને કેવળ પ‘ચ ભૂતાત્મક તત્ત્વ માનીને મનમાની પ્રવૃત્તિએ કરતા હાય છે, જ્યારે કેટલાકે, આત્માને કેવળ ક્ષક્ષયી યા તા પરમાત્માના અંશરૂપે અવિનાશી માને છે, તેઓ પણ ધર્મ અધમ તેમજ પાપ-પુણ્ય સબધી મૂઢ બનીને, ન્યાય—નીતિ ધનુ' પણ ઉલ્લ’ઘન કરતાં થાં, અનેક પ્રકારના પાપાચારમાં ઉન્મત્ત બનીને પ્રવૃત્તિ કરતાં હેાય છે. વળી કેટલાકેા પેાતાની સર્વ પ્રકારની કરણીને, કેવળ પૂર્વ સચિત કર્મોનું જ કાર્ય સમજતાં થયાં વમાનમાં કરતા પાપકર્મ સંબંધી કોઈ સાચી તાત્વિક વિચારણા કરવા તૈયાર જ હોતા નથી. તેથી કરીને તે પણ શાસ્ત્રના એઠા નીચે, અનેક પ્રકારની જુઠી તત્ત્વમૂઢ દૃષ્ટિમાં રાચતાં હોય છે. આવા અનેક આત્માએ જો કે પેાતે સ્વય' પેાતાને અનિચ્છાએ પ્રાપ્ત થતાં દુઃખ શાકાદિના પ્રત્યક્ષ અનુભવ કરતાં હેાવા છતાં, આત્મતત્ત્વ સ’બધી તેમજ તેને પ્રાપ્ત થતાં સુખ-દુઃખાદિ સ'ખ'ધી કાઈ સાચી તાત્વિક દષ્ટિ પ્રાપ્ત નહિ કરેલી હોવાથી પેાતાની મનમાની રીતે યા તે અધાઅધ પુલાયના ન્યાયે આ જગતમાં સારા-ખોટા કાર્યા કરતાં પ્રત્યક્ષ જોવાય છે. અને તેવાઓના દૃષ્ટાંતે આપી કેટલાક તત્ત્વમૂઢ આત્માઓ પાતાના માયાવી ધર્મના પ્રચાર વડે (પાતે તેમજ અન્ય દ્વારા) ધના ધધા ચલાવીને તે દ્વારા પેાતાની આજીવિકા ચલાવતાં આજે તા પ્રત્યક્ષ જોવાય છે. તે સબધી વળી અનેક મૂઢ જીવાને ભય અને લાલચથી તેએના ફેંદામાં ફસાયેલા પણ જોઈ શકીએ છીએ, આથી જણાવવાનું કે જેએએ અત્રે જણાવેલ તત્ત્વા સ`ખ"ધી જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત કરેલું હેતું નથી. તેવા ઉપર જણાવ્યા મુજબના મિથ્યા-પરિણામ પ્રવૃત્તિમાં પ્રવર્ત્તતા હાય તે સહેજે સમજી શકાય તેમ છે. આથી જ તેા પ્રત્યેક આત્માથી આત્માએ પેાતાના આત્મ શ્રેયાર્થે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org