________________
કમબંધ કરતા હોય છે તેમજ જે જે ભાવે આત્મગુણ-વીને-સંવર-નિર્જરાતત્વમાં છેડે છે. તે તે ભાવે તે છ આત્મ ગુણ વિશુદ્ધિએ વૃદ્ધિ પામી, અંતે સર્વ કર્મોને ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
सवैद्य सम्यक्त्व हास्यरति पुरुषवेद शुभायुम गोत्राणि पुण्यम् ॥ २६ ॥
શાતા વેદનીય કર્મ, સમ્યફ મેહનીયને ઉદય, હાસ્ય, રતિ, પુરુષવેદ શુભ આયુષ્ય, શુભનામ કર્મની પ્રકૃતિએ અને ઉચ્ચગોત્ર કર્મ એ સર્વ કર્મોને ઉદય તત્વાર્થ કારે પુણ્ય રૂપ જણાવ્યું છે. (વ્યવહારમાં શુભ રૂ૫ હેવાથી) જ્યારે આગમમાં-કર્મગ્રંથ વિગેરે શાસ્ત્રોમાં નીચે મુજબ ૪ર (બેંતાલીસ) પુણ્ય પ્રકૃતિએ અને ખાસી (૮૨) પાપ પ્રકૃતિએ જણાવેલ છે.
બેંતાલીસ (૪૨) પુણ્ય પ્રકૃતિએ
શાતા વેદનીય, દેવગતિનું આયુષ્ય, મનુષ્યગતિનું આયુષ્ય, ઉચ્ચત્રકર્મ નામકર્મની (૩૭) પ્રકૃતિએ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક પાંચ શરીર, ત્રણ અંગોપાંગનામ કમ, પહેલું બજઋષામનારાજી સંઘયણ, પહેલું સમચતુસ્ત્ર સંસ્થાનશુમવર્ણ શુભગંધ, શુભરસ, શુભ સ્પર્શ દેવાનું પવી, મનુષ્યાનું પવી, શુભ વિહાગતિ, અગુરૂ લઘુ, પરાઘાત-ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત–નિર્માણ-તીર્થંકર નામ કર્મ, ત્રસ–દશક.
ખાસી (૮૨) પાપ પ્રકૃતિઓઃ
(૫) જ્ઞાનાવરણીય (૯) દર્શનાવરણીય (૨૬) મેહનીય કર્મની (૫) અંતરાય કમની ચારે કર્મની (૪૫) પિસ્તાલીસ પ્રકૃતિએ ઘાતી કમની જાણવી. બાકીની અઘાતી કર્મની પ્રકૃતિ સાડત્રીસ (૩૭) કમ પ્રકૃતિએ આ પ્રમાણે છે.
(૧) અશાતા વેદનીય, નરકાયુષ, નીચગેત્ર, કર્મ નરક-તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ચાર (૫) પ્રથમ સિવાયના પાંચ સંઘયણ (૫) પ્રથમના સિવાયના પાંચ સંસ્થાન () અશુભ વર્ણ ચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી નરકાનુપૂર્વી (૧) અશુભ વિહામતિ (૧) ઉપઘાત કર્મ (૧૦) સ્થાવર દશકની દસ પ્રકૃતિએ.
કર્મબંધમાં આઠ કમની કુલ ૧૨૦ પ્રકૃતિએ હેવા છતાં અત્રે પુણ્યમાં સર અને પાપમાં ૮૨ પ્રકૃતિએ મળી કુલ (૧૨૪) જણાવી છે. તે બાબતે સમજવું કે વર્ણ ચતુષ્ક શુભના ઉદયને પુણ્યમાં ગણવે અને અશુભ રૂ૫ હેય તે તેને પાપરૂપ ગણવે તેથી વર્ણ ચતુષ્ક બન્નેમાં આવવાથી (૧૨૪) પ્રકૃતિએ પુણ્ય-પાપ રૂપ ગણાવી છે.
બીજુ અત્રે તત્વાર્થકારે મેહનીય કર્મની (1) સમ્યકત્વ મેહની (૨) હાસ્ય (3) રતિ, અને () પુરૂષ એ ચારેને વ્યવહાર માં શુભ હેઈ તેને પુણ્યમાં ગણાવી છે.
જ્યારે કર્મગ્રંથાદિમાં તેને આત્મ ગુણ ઘાતિ હોઈ પાપ પ્રકૃતિમાં ગણાવી છે. આ ફેરફારને અપેક્ષા વિશેષ સમજી લેવું જરૂરી છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org