________________
૧૬૩
સ'સારી (સશરીરી) આત્માના મન-વચન-કાયાના ચેગ પ્રવૃત્તિ સ''ધે નીચેની હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
પ્રત્યેક આત્મદ્રવ્ય (તત્વ) લેાકાકાશના પ્રદેશ પ્રમાણુમાં અસંખ્યાત્ પ્રદેશ પ્રમાણુ રૂપ છે, તેમાં સરખા વીય વિભાગવાળા (કેટલાક અસંખ્યાતા ) આત્મ પ્રદેશાને સમૂહ તે એક વણા જાણવી, આ એક વગણામાં અસખ્યાતા આત્મ પ્રદેશા જાણવા, આવી એકાતેર અધિક (હાસ પાવરની જેમ) વીય વિભાગવાળી અસ ખ્યાતી વણાઓને સમૂહ. તેને એક સ્પર્ધક જાણુવું, અને આવા અસંખ્યાતા સ્પર્ધકના સમૂહરૂપે જે વીય પ્રવર્તન, તેને યાગ સ્થાનક જાણવું. (અસંખ્યાતાના અસખ્યાત ભેદા થાય છે) જો કે સ (અનંત) જીવા આશ્રયી પણુ, આવા યાગ સ્થાનકા તા અસખ્યાતા જ છે, કેમકે ઘણા જીવા સરખા યાગ સ્થાનકે હાય છે. પરંતુ એક જીવ આશ્રયી એક સમયે એક જ યાગ સ્થાનક જાણવુ', એક જ ચૈાગ સ્થાનકે, જીવ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય માત્ર જ રહી શકે છે, વિશેષમાં યાગનું' તારતમ્ય નીચે મુજબ જાણવું.
સૌથી અપવીય વાળા લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગેાદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે અલ્પયેાગ (શક્તિ પ્રવતન) હાય છે તેથી લબ્ધિ અપર્યંતા ખાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસ’જ્ઞી પંચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિયના પ્રથમ સમયના જઘન્ય ગ ક્રમશઃ અસંખ્યાત્ ગુણા જાણવા, તેથી લબ્ધિ અપર્યાપ્તા અને માદર સૂક્ષ્મ-નિગાઢ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ ચેગ અનુક્રમે અસખ્યાત ગુણા જાણવા, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગેાદ અને ખાદર એકેન્દ્રિયના જઘન્ય ચેાગ અને ઉત્કૃષ્ટ યોગ ક્રમશઃ અઅસ`ખ્યાતા ગુણા જાણવા, તેથી લબ્ધિ અપર્યાપ્તા એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસ'ની પચેન્દ્રિય અને સન્ની પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ ચાગ અસંખ્યાત્ ગુણ્ણા જાણવા, તેથી પર્યાપ્તા એઇન્દ્રિયાદિ ત્રસ જીવાને ઉત્કૃષ્ટ ચાગ અનુક્રમે અસંખ્યાત્ ગુણ્ણા જાણવા, આથી સમજવાનું એ છે કે જે જે જીવને જેટલા જેટલા અધિક ચાગ હોય છે તે મુજબ તે જીવ અધિક કાણુ વણા (પ્રદેશા) ગ્રહણ કરે છે, આથી જિનેશ્વર ભગવડતાએ ચાગ નિશધરૂપ ગુપ્તિ-પ્રધાન ધર્મ બતાવ્યા છે.
ા માટે કહ્યું છે કે
ભાવ અચાગીકરણ રૂચી, મુનિવર ગુપ્તિ-ધર ત જઈ ગુપ્તે ન રહી શકે, તા સમિતે વિચર’ત.
આ સાથે કષાયની તરતમતા અનુસારે ચેગની શુભાશુભતા ચેાજથી અન્યથા કાઈ ચેાગને એકાંતે શુભાશુભતા સ'ભવે નહિ. મિશ્ર યાગ હાતા નથી તેમજ મિશ્ર ખધ પણ હાતા નથી. આથી સમજવું' કે જે-જે સ`સારી આત્માએ પેાતાના ક્ષાર્યાપશમિક ગુણ વીને જે-જે ભાવે પર–Àાગમાં પ્રવર્તાવે છે તે ભાવે તે જીવા શુભ તેમજ અશુભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org