________________
૧૬૨
પિતાના આત્મપ્રદેશના કાયા વા-મગના પરિસ્પધાત્મક ભાવે (ગ થકી) પ્રતિ પ્રદેશે, જે-જે આત્મપ્રદેશે જે-જે આકાશ પ્રદેશમાં હોય તે તે આકાશ પ્રદેશમાં જ રહેલી અનંતા અનંત કાર્મણ વર્ગણાઓનું (કર્મ પરિણામ પામવા યોગ્ય) પ્રત્યેક સમયે સમયે ગ્રહણ કરે છે. આ ગ્રહણ કરેલ કામણ વગણાઓ નીચે મુજબ મૂળ પ્રકૃતિ વરૂપે આ પ્રકારના નામ યુક્ત પરિણામવાળી બનાવીને, તેને પૂર્વે બાંધેલા સત્તામાં રહેલા કર્મોની સાથે સંબંધ (બંધ) કરે છે.
(૧) સૌથી થોડા પ્રદેશે (કાશ્મણ વર્ગણાઓ) આયુષ્ય કર્મને ભાગે જાય છે.
(૨) આયુષ્ય કર્મથી વધુ પરંતુ સરખા પ્રદેશ, નામ કર્મ અને ગોત્ર કમને ભાગે જાય છે.
(૩) નામ-ગોત્ર કર્મથી વધારે, પરંતુ સરખા પ્રદેશ, જ્ઞાનાવરણીય, દશના વરણીય અને અંતરાય કમને ભાગે જાય છે.
(૪) જ્ઞાનાવરણીય દર્શનાવરણય અને અંતરાય કર્મથી અધિક પ્રદેશ, મેહનીય કર્મને ભાગે જાય છે.
(અ) મેહનીય કર્મને પ્રદેશમાં અનંત ભાગ સર્વ ઘાતિ પ્રકૃતિઓને મળે છે. (બ) બાકીને મોટો ભાગ દેશળાતિ કર્મ-વેનીયને ફાળે જાય છે.
સર્વઘાતિમાં એક (૧) ભાગ દર્શન મેહનીયને ફાળે જાય છે, અને બીજો (૨) ભાગ ચારિત્ર મેહનીયને ફાળે જાય છે, દર્શન મોહનીયને પુરો ભાગ મિથ્યાત્વ મોહનીયને જાણ. - (૫) સર્વ ઘાતિ ચારિત્ર મોહનીય કર્મના પ્રદેશમાંથી બાર ભાગ પડે છે. (૪) અનંતાનુબંધી (ક્રોધ-માન-માયા-લોભ રૂ૫) કષાયના (૪) અપ્રત્યાખ્યાન કષાયના (૪) પ્રત્યાખ્યાન કષાયના એમ કુલ (૧૨)
(૬) દેશઘાતિ મેહનીય કર્મના પ્રદેશે બે (૨) ભાગમાં વહેચાય છે.
(અ) સંજવલનના () (ક્રોધ-માન-માયા-લેભ રૂ૫) કષાને. એકભાગ અને (આ) બીજો ભાગ નેકષાય મેહનીયમાં, ભિન્ન ભિન્ન સ્વરૂપે વહેચાય છે.
પ્રત્યેક કામણુ વગણ અનંતા-અનંત પરમાણુઓની બનેલી હોય છે, તેમજ અનંતા અનંત રસ વિભાગથી (શકિત વિશેષથી) યુકત હોય છે. તેને જીવ પોતાના યંગ દ્વારા ગ્રહણ કરે છે. અને કષાય પરિણામોનું સારું પરિણામ પમાડી, તેને બંધન રૂપે ગ્રહણ કરે છે, આ રીતે બાંધેલા કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે તે કને જીવ તથા સ્વરૂપે ભેગવે છે. આ રીતે સકળ કર્મોને વેદાવનારવેદનીય કમ હોવાથી સૌથી વધારે પ્રદેશે (કામણ વગણુઓ) બંધ સમયે વેદનીય કમને ફાળે જાય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org