________________
૧૫૯
નામનેત્રયજૌ ॥ ૨૦ ॥
નામ અને ગેાત્રક'ના જઘન્ય સ્થિતિબંધ આઠ મુહૂતના હાય છે.
शेषाणामन्तर्मुहूर्तम् ॥ २१ ॥
એટલે વેદનીય, નામ અને ગેાત્રકમ સિવાયના, જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય, માહનીય, અતરાય. અને આયુષ્ય કર્માંના જઘન્ય સ્થિતિબંધ માત્ર એક જ અંતર્મુહૂત પ્રમાણુ સ્થિતિ કાળના હોય છે, (માઠ સમયથી માંડીને (૪૮) અડતાલીશ મિનિટ સુધીમાં કાંઈક એછા એવા, સમસ્ત કાળને અતર્મુહૂત કાળ જાણવે )
(ર) કાઈપણ કર્મ બંધાયા પછી તે કમ જેટલા કાળ પછી ઉદયમાં આવવાનું હાય છે તે વચલા કાળને શાસ્ત્રમાં અબાધાકાળ કહેવામાં આવે છે. આ અખાધાકાળના મુખ્ય આધાર ઉત્કૃષ્ટ તેમજ જઘન્ય સ્થિતિ ખ'ધ છે, તે ઉપર શાસ્ત્રોમાં વિવિધ પ્રકારને અખાધાકાળ જણાવ્યા છે, પરંતુ સવ કર્મીના જઘન્ય સ્થિતિમધમાં તથા આયુષ્ય કર્મમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિમ’ધમાં પણ અખાધાકાળ અંતર્મુહૂત સ્થિતિના જાણવા.
વિવાદાનુમાવ !! ૨૨ ॥
જે જે કર્યું; જે જે જીવે ખાંધેલુ' હાય છે, તે ક્રમ` તે જીવને અવશ્ય ભાગવવુ’ પડે છે. વિવિધ કર્મોને ભાગવવાનાં સ્વરૂપને તે તે કર્માને વિપાકેય જાણવા. કર્મીનું ભાગવવુ મુખ્ય (૨) બે પ્રકારે થાય છે.
(૧) કેટલાક કર્મ જીવ માત્ર પ્રદેશેાયથી ભાગવી, તેનેા ક્ષય (નિર્જરા) કરે છે, (૨) જ્યારે કેટલાક કર્માં જીવ રસેાદયથી (તે તે કર્મના સ્વરૂપને તીવ્ર યા મદ ભાવે અનુભવ કરીને)ભાગવે છે.
જીવે આંધેલા કર્મો તથા સ્વરૂપે જ ઉદયમાં આવે છે એમ હોતુ' નથી. પરંતુ કર્મો બાંધ્યા પછી આવલિકા કાળ ગયા પછી (એક અંતર્મુહૂત'ના ૧,૬૭,૭૭,૨૧૬ (એક કરોડ સડસઠ લાખ સીતેતેર હજાર બસેા સેાળ) આવલિકા પ્રમાણકાળ જાણુવા) જીવ પાતાના શુભાશુભ અધ્યવસાય (પરિણામ) કરણ વિશેષથી, નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારના ફેરફારા કરે છે.
(૧) કમÖના અંધ કર્યા પછી, તેના ચાર પ્રકારના બંધન (સૃષ્ટ-ખદ્ધ-નિધતનિકાયના) સંબંધમાં પ્રથમ જે બંધન કરણ કરે છે તે.
(૨) કર્માંના ભ"ધ કર્યાં પછી તેને નિષ્પતકરણથી તેને ગાઢ ખ’ધનરૂપ કરે છે. (૩) ક્રમના ભંધ કર્યા પછી તેને નિકાચના કરણથી તેને તીવ્ર ગઢ બંધ કરે છે. (૪) કર્મીને બંધ કર્યા પછી તેને સક્રમણ કરણથી ખાંધેલા કર્મોમાંથી સ્થિતિ અને રસના ઘટાડા કરે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org