SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) વીર્યાનતરાય કર્મ પ્રત્યેક આત્મામાં પિત–પિતાનામાં રહેલી ગુણ શક્તિને, પ્રવર્તાવવામાં આ વીર્ય (ગુણ) શક્તિ, મુખ્ય છે તેમ છતાં આ વર્યાન્તરાય કર્મના ઉદયાનુસારે, જે-જે આત્મા જે-જે વરૂપે પિતાની ગુણ શક્તિમાં પ્રવર્તન કરી શકતો નથી, તેમાં આ વર્ધીતરાય કર્મને ઉદય મુખ્ય હેય છે એમ જાણવું. आदितस्तिसृणामन्तरायस्य च त्रिशत्सागरोपमकोटीकोटयः परा स्थितिः ॥ १५॥ હવે બીજા સ્થિતિબંધનું સ્વરૂપ કહે છે કે પૂર્વે જણાવેલ આઠ પ્રકારના કર્મમાંથી પ્રથમના ત્રણની એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય અને છેલ્લા આઠમા અંતરીયકર્મની એમ એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, ત્રીશ ડાકોડી સાગરોપમ પ્રમાણની સ્થિતિવાળે જાણ. सप्तति माहनीयस्य ॥ १६ ॥ મેહનીય કર્મ (મિથ્યાત્વ મોહનીયની) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ સીતેર કેડા-કેત સાગરોપમને હેય છે. ઉપર જણાવેલ મેહનીય કર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સીતેર (૭૦) કેડા-કેડી સાગરોપમને જણાવેલ છે. તે મિથ્યાત્વ મેહનીય કર્મને જાણવો. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના શાસ્ત્રોમાં ત્રીસ મહા મેહનીયકર્મ બંધના સ્થાનકે જણાવ્યા છે તે ગુરૂગમથી જાણી લેવા જરૂરી છે. જ્યારે ચારિત્ર મેહનીયના સોળ (૧૬) કષાયને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ચાલીશ (૪૦) કેડા-છેડી સાગરોપમને હોય છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાત્વ ગુણ સ્થાનકે જાણો, કેમકે એકવાર સમ્યક્ત્વ પામેલે એવો કેઈપણ જીવ કેઈપણ કર્મને અંત કેડા-કાડી સાગરોપમથી અધિક સ્થિતિને બંધ કરતે નથી જઘન્ય સ્થિતિબંધ વિવિધ પ્રકારે હોય છે, તેનું સ્વરૂપ કર્મગ્રંથાદિ શાસ્ત્રોથી જાણી લેવું नामगोत्रयोविंशतिः ॥१७॥ નામકર્મ અને ગેત્રમને વશ કેડા-કેડી સાગરેપમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. त्रयस्त्रिंशत्सागरोपमाष्यायुष्कस्य ॥ १८ ॥ આયુષ્ય કમને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ તેત્રીસ સાગરેપમ પ્રમાણ કાળને હેય છે. अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य ॥ १९ ॥ બીજો જઘન્ય સ્થિતિબંધ, તે વેદનીય કર્મને બાર મુહૂતને હેય છે. (અપેક્ષા વિશે) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy