________________
૧૫૭
(૧) સાધારણ (૨) સ્થાવર (૩) દુર્ભાગ્ય (૪) દુશ્વર (૫) અશુભ (૬) સૂમ (૭) અપર્યાપ્ત (૮) અસ્થિર (૯) અનાદેય (૧૦) અપયશ નામકર્મ.
ઉપર જણાવેલ ત્રણ દશક અને સ્થાવર દશકને શાસ્ત્રીય અનુક્રમ શાસ્ત્ર–ગાથાથી અવશ્ય વિચારી લેવું જરૂરી છે. આ રીતે નામકર્મની કુલ ૨૧ + ૧૦ + ૧૦ = ૪૧ પ્રકૃતિમાં -તીર્થકર નામ કર્મની ઉમેરતાં કુલ (૪૨) બેંતાલીસ પ્રવૃતિઓ જાણવી.
उच्चैनीचेश्च ॥ १३॥ હવે સાતમું નેત્ર કમ બે પ્રકારનું હોય છે તે જણાવે છે. (૧) ઉચ્ચ ગોત્ર કર્મ (૨) નીચ ગોત્ર કર્મ
જ્યારે પણ સંસારી આત્મા મૃત્યુ પામી, અન્ય ગતિ-જાતિમાં જઈ, જે સ્થાનનું નિમિત્ત પામી પોતાના શરીરની રચના કરે છે, તે સ્થાન બે પ્રકારનું હોય છે, એક તે હીણ જાતિનું, (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક ભાવે) બીજુ ઉચ્ચ જાતિનું, તેમાં પ્રથમના હણ જાતિમાં ઉત્પન્ન થનાર આત્માને વિકાસ અમુક મર્યાદાથી આગળ થઈ શકતો નથી.
જ્યારે ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થનાર આત્માને વિકાસ સવિશેષ પ્રકારે થઈ શકે છે, આ વિકાસ પ્રક્રિયાની સાધક-બાધતામાં બીજા અન્ય કર્મોના ઉદયનો સંબંધ પણ રહેલે હોય છે–એમ જાણવું આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે કેઈ પણ સંસારી જીવની પિતાના જીવન સંબંધી જે જે ચિત્ર-વિચિત્રતા છે તે તથાવિધ કર્મોને (ઉદય) વિપાક છે એમ જાણવું.
વાનારીનામ છે ૨૪
હવે આઠમું અંતરાયકર્મ જે છે તે દાન-લાભ-ભેગ-ઉપભોગ-વીર્યંતરરાય એ પાંચ પ્રકારનું હોય છે તેનો ઉદય નીચે મુજબ જાણો. (૧) દાનાન્તરાય કર્મ : આ કર્મના ઉદયે જીવ પોતાની પાસેની છતી વસ્તુ અન્યને
આપી શકતા નથી. (૨) લાભાનતરાય કર્મ પતે મેળવવા ગ્ય હોવા છતાં આ કર્મના ઉદયે જીવ
પિતાને ઈષ્ટ વસ્તુ મેળવી શકતા નથી. (૩) ભેગાતારાય કર્મ પોતે જોગવવા યોગ્ય અને ભેગ્ય વસ્તુ પણ પ્રાપ્ત થયેલી
હોય, છતાં પણ, આ કર્મના ઉદયે જીવ ભોગવવા ગ્ય
વસ્તુને ભેગવી શકતો નથી. (૪) ઉપભોગાન્તરાય કર્મ જે વરતુ વારંવાર ભોગવવામાં આવતી હોય તેવી
વસ્તુઓ જેવી કે આશન-શયન-સ્ત્રી-વઆદિ પિતે ભોગવવા યેગ્ય હોય, છતાં આ કર્મના ઉદયથી તે-તે વસ્તુઓને તે આત્મા ઉપભોગ (વારંવાર ભેગી કરી શકતે નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org