________________
૫૬
છે, તેમ છતાં દુઃખે, પણ વિશેષ સ્વરૂપે ભાગવવા પડતાં હોય છે. દૈવ ગતિમાં ગયેલા જીવને મુખ્યપણે પુણ્ય પ્રકૃતિએના ઉદય વિશેષ હેાવાથી સુખ લાગવવાનુ' હાય છે. તેમ છતાં પાપ પ્રકૃતિએાના તીવ્ર ઉદયે કાઇક વખત કેટલું'ક દુઃખ પણ ભાગવવુ` પડતું હાય છે. કાઈ પણ એક જીવને ચાલુ ભવનું આયુષ્ય તેમજ આવતા ભવનું આયુષ્ય બાંધ્યુ હાય તા તે સાથે એ ગતિના આયુષ્યની સત્તા હોય છે. ચારે ગતિના આયુષ્યની સત્તા સવ' થવાની અપેક્ષાએ જાણવી. આ માટે શાસ્ત્ર વચનેને સાપેક્ષ ભાવે સમજવા જરૂરી છે. ઉપર પ્રમાણે જીવને ચારે ગતિમાં સુખદુઃખના અલ્પાધિક પ્રમાણમાં અનુભવ કરવા પડતા હાય છે. જ્યારે સહજ શુદ્ધ આત્મિક સુખનેા (૫૨મ શાંત રસના) અનુભવ તા કેવળ આત્મરમણી આત્માઓને જ થતા હાય છે.
गतिजातिशरीरङ्गोपाङ्गनिर्माणबन्धन संघातसंस्थान संहननस्पर्श रसगन्धवर्णानुपूर्य गुरुलघुपघातपरराघातात पोद्घाताच्छावासविहाः योगतपः प्रत्येक शरीर त्रससुभगसुस्वरशुभ सूक्ष्म पर्याप्त स्थिरादेय यशांसि सेतराणि तीर्थकृत्वं च ॥ १२ ॥
તે ગતિમાં જઈ આત્માને નામ
ઉપર જણાવ્યા મુજબ આયુષ્ય કર્માનુસારે કર્માનુસારે પ્રાપ્ત સ્થાન શરીરાદિ સંબંધે જુદા જુદા સ્વરૂપે (નામેા) થી પેાતાનું તે ભવ 'બ'ધી જીવન જીવવામાં જે નિમિત્ત રૂપે સહાયક બને છે. તે નામ કર્મીનું સ્વરૂપ નીચે મુજમ્મુ જાણુવુ..
(૧) ગતિ નામ કમ (૨) જાતિ નામ કમાઁ (૩) શરીર નામ ક્રમ (૪) અ‘ગેાપાંગ નામ કર્મ (૫) નિર્માણ નામક (૬) બંધન નામકર્મ (૭) સ`ઘાતન નામકર્મ (૮)સ`સ્થાન નામકર્મ (૯) સઘયણ (સ'હનન) નામકમ (૧૦) સ્પર્શી નામકમ (૧૧) રસ નામકમ (૧૨) ગધ નામકર્મ (૧૩) વણુ (રૂપ) નામક (૧૪) આનુપૂર્વી' નામકમ (૧૫) અનુરૂલઘુ નામકર્મ (ગુરૂલઘુ નામકર્મ) (૧૬) ઉપઘાત નામકમ' (૧૭) પરાઘાત નામક (૧૮) આતપ નામકમ (૧૯) ઉદ્યોત નામક (૨૦) ઉજ્જૂવાસ નામકમ (૨૧) વિહાયા ગતિ નામક, હવે ત્રસ દશક તથા સ્થાવર દશક (૧૦) નામકર્માંના દશ-દશ ભેદ જણાવવામા આવે છે. (૧) પ્રત્યેક શરીર નામકમ (૨) ત્રસ શરીર નામકમ (૩) સૌભાગ્ય નામકર્મ (૪) સુસ્વર નામક (૫) શુભ નામક (૬) સૂક્ષ્મ નામક (૭) પર્યાપ્ત નામક (૮) સ્થિર નામકર્મી (૯) આદેય નામકર્મ (૧૦) યશ નામકમ, ઉપર છ ુ. જે સૂક્ષ્મ નામક જણાવેલ છે. તેને બદલે ત્રસ દશકમાં ખાદર નામકમ લેવાનું છે પરંતુ તત્વાકારે કેટલાક ત્રસ જીવા ચાક્ષુષ અપ્રત્યક્ષ હાવાથી તેમને સૂક્ષ્મપણે—પણ, ત્રસ દશકમાં જણાવેલ. જ્યારે ત્રસ દશકથી વિપરિત સ્થાવર દશક નીચે મુજબ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org