________________
૧૫૪
હવે જ્ઞાને પગમાં સુખ દુઃખનો અનુભવ કરાવનાર શાતાવેજનીય તેમજ અશાતાવેદનીય કર્મનું સ્વરૂપ જણાવીને તત્વાર્થકાર અજ્ઞાની જીવને શાતા-અશાતાના અનુભવે જે મેહ (રાગ-દ્વેષ) (તેમજ કામ, કેધ, માન, માયા, લોભાદિ) ઉપજે છે તે મેહનીય કર્મનું સ્વરૂપ જણાવે છે.
दर्शनचारित्रमाहनीयकषायनोकषाय वेदनीय याख्यात्रिद्विषोऽषनवभेदाः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि कषायनोकषायावनन्तानुबन्ध्य प्रत्याख्यानप्रत्याख्यानाचरण संज्वलन विकल्पाच्चैकशः क्रोध-मान मायालाभाहास्यरत्थरतिशोकमयजुगुप्सास्त्रीपुनपुंसकबेदाः ॥ १० ॥
શાસ્ત્રમાં મેહનીય કર્મની (૨૮) અઠ્ઠાવીશ પ્રકૃતિએ ઉદયમાં (યથાતથ્ય ભાવે) હેય છે એમ જણાવ્યું છે. જોકે બંધમાં (૨૬) છવીસ પ્રકૃતિએ બંધાય છે. કેમકે સમ્યફવ મેહનીય અને મિશ્ર (તદુભાય) મેહનીય કર્મબંધમાં (બંધાતુ) હેતું નથી. પરંતુ જ્યારે કેઈ ભવ્ય જીવ ગ્રંથી ભેદ કરી સમ્યક્ત્વ પામે છે. તે વખતે પ્રથમ બાંધેલા મિથ્યાત્વ મેહનીયના દલિકને આત્મ પરિણામની વિશુદ્ધતાએ (૧) શુદ્ધ (૨) અર્ધશુદ્ધ અને (૩) અશુદ્ધ એમ ત્રણ વિભાગવાળા કહે છે. આ સ્વરૂપ શ્રી સર્વજ્ઞ અને સર્વદશી ભગવતેએ આત્માર્થ સાધવા માટે અનિવાર્ય એવા સમ્યક્ ગુણને પ્રાપ્ત કરવા સમ્યક દષ્ટિ ભવ્ય આત્માએ અવશ્ય કરેલ હોય છે એમ જણાવેલ છે. આ રીતે પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરેલ આત્મામાં સમ્યકત્વ (શુદ્ધ) મેહનીયના દલિકે તેમજ મિશ્ર મેહનીયના દલિકે એમ બે વિશેષ પ્રકૃતિઓનું ભિન્ન સર્જન થયેલું હોય છે. જેને સંબંધ ઉદય સાથે સમજ જરૂરી છે. - શાતા-અશાતાના ઉદયે અજ્ઞાની આત્મામાં જે મેહનીય કર્મના ઉદયાનુસારે દારૂ પીધેલા માણસને જેમ પોતાના સ્થાન-સ્વરૂપનું જ્ઞાન-ભાન હેતું નથી. તેમ મેહનીય કર્મના ઉદયે જીવ પોતાના આત્મસ્વરૂપનું સાચું-જ્ઞાન-ભાન ગુમાવે છે. આ મેહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિએ નીચે મુજબ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી વિસ્તારથી યથાર્થ સમજી લેવી જરૂરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org