________________
૫૨
જ જીવવું જોઇએ (પડે છે) એવું માને છે. તેઓએ પણ કસાય કરવાની આત્માની શક્તિને જાણી પોતાની શુદ્ધ– આમ તત્ત્વને જે પરમામ વરૂપી છે, તેને ક્ષાર્થ ભાવે સ્વાધીન કરવા પ્રયત્ન કરે જોઈએ. એ માટે પ્રથમ શુદ્ધ ક્ષયે પશનિક સમ્યકત્વ ભાવને (અનુભવ) પ્રાપ્ત થતાં ક્ષાયક ભાવે પોતાની સત્તા તે સહેલી પરમાત્મ ભાવની, શક્તિની એ ળખાણ થતાં તેને સ્વાધીન (અવ્યાબાધ) ભાવે પ્રાપ્ત કરવા માટે તે (આત્મનિદ્ધદ ભાવે) મેક્ષ પુરૂષાર્થ વડે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે.
જેઓ સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ કેવળી પરમાત્માએ જણાવેલ આત્માના કર્મ સંબંધી કત્વ-ભે કતૃત્વ ભાવમાં અજ્ઞાન અને સંમોહને લઈને મૂઢ મતિવાળા છે, તેમજ જેઓ મિથ્યાશાના બેધ વડે મિથ્યાભિ નિષિક છે તેઓને પણ જગતમાં કેટલીક વખત કેટલાક જ પુન્યના ઉદય બળે તીવ્ર-મહ ભયંકર-અનર્થકારી પાપ કર્મો કરતા જોઈને, તેમજ સામેવાળા પ્રતિપક્ષી ઉત્તમ આત્માને પણ દુઃખ પામતા જોઈને, એટલે પણ કર્મની સત્તાને સ્વીકાર કરવું જ પડતો હોય છે, તેમ છતાં તેઓ વર્તમાન દુષ્ટ કાર્ય કરનારને જ એકાંતે દોષિત ગણીને પિતા સંબંધે ઘેર અપરાધ કરી ફરીને પણ મિથ્યાત્વ મેહનીય કર્મના બંધ સાથે બીજા પણ અનેક પ્રકારના પાપ કર્મોના બંધ કરતા રહેતા હોય છે, જેથી તેઓને અનંત કાળ સુધી આ સંસારમાં કર્મની પરાધીનતાએ જન્મ-મરણ કરતાં થકાં ભટકવું પડતું હોય છે.
આ રીતે સંસાર સ્વરૂપને સમ્યફ ભાવે જાણીને સમ્યફ દૃષ્ટિ આત્માઓ નિરંતર પિતાના આત્માને કર્મના બંધનથી છેડાવવાની ભાવના સાથે યથાશક્તિ પુરૂષાર્થ પણ કરતાં હોય છે.
આ બંધનકરણ સંબંધે જેના વિપાકેદયે જીવ તથા સ્વરૂપ બને છે, તેના કેટલાક મિથ્યાવાદીએ (નની શાસ્ત્રથી વિપરીત પરિભાષાઓ વડે) તેને અસદભૂત વ્યવહાર નયમાં જણાવી તેને વસ્તુતઃ અસત્ (મિથ્યાસ્વરૂપ) જણાવે છે. તેવા મિથ્યાવાદીઓ તસ્વાર્થ સૂત્રકારે રચેલા સાતમા અધ્યયનને જેમાં તેઓશ્રીએ દ્રવ્યસંવરા વડે જવ ભાવસંવર ભાવ પામી નિર્જરા તત્વની સાધના વડે મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે, એ સમરત ભાવેને અ૫લાપ કરીને તે સમસ્ત સ્વરૂપને તિરસ્કાર કરીને તેઓ આ જગતમાં અનેક પ્રકારના શુદ્ધ-અધ્યામિક પાખંડીનું સર્જન કરી રહેલા છે. આ સંબધે એ સમજવું જરૂરી છે કે શ્રી જિનેશ્વર ભગવતેએ અનાદિ-અનંત એ આ જગતને જીવ અને અજીવ દ્રવ્યની રાશીરૂપ જણાવેલ છે તેમાં સકળ જીવ દ્રવ્યોને પોતપોતાના પરિણમન ભાવના કર્તા, ભોકતા અને જ્ઞાતા જણાવેલ છે, જ્યારે અજીવ દ્રવ્યોને પોતાના પરિણમન ભાવનું કર્તુત્વ-ભકતૃત્વ કે રાતત્વ હેતુ નથી. એમ સ્પષ્ટ જણાવેલ છે. આથી સમજાય છે કે-જડ-પુદ્ગલ દ્રવ્યને પિતાના
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org