________________
૧૫૦
(૨) નિંદ્રા નિંદ્રા : આ નિંદ્રા તે ગાઢ નિદ્રા જાણવી કે જે થકી તે આત્માને જગાડવા માટે વિશેષ પ્રયત્નની જરૂર પડે છે.
(૩) પ્રચલા ? આ નિંદ્રાને આધીન આત્મા બેઠા-બેઠા પણ, એટલે વ્યાખ્યાન શ્રવણ આદિ પ્રસંગે પણ ઉંઘતે હેવાથી શ્રવણ બંધ કરી શકતું નથી, એટલે તેને શ્રવણદિ બેઘ માટે પ્રયત્ન પણ નિષ્ફળ જતો હોય છે.
(૪) પ્રચલા પ્રચલા : આ ચોથી તીવ્ર નિદ્રાના આવરણના ઉદયવાળો આત્મા ચાલતાં-ચાલતાં પણ, (જેમ બળદ-ઘેડા વિગેરે) ઊંઘતા હોય તે વખતે તેની જ્ઞાને પગની શક્તિ તથા પ્રકારે વિશેષરૂપે અવરાયેલી હોય છે.
(૫) સ્થાન ગ્રવિધ (થીબુદ્ધિ) : આ તીવ્ર નિદ્રાના ઉદયવાળે જીવ ઉંઘમાં પણ વિશેષ પ્રકારનું કાર્ય કરવા છતાં, તે આત્માને પોતે તે કાર્ય કર્યું છે, એવું જ્ઞાન–ભાન હોતું નથી આ નિંદ્રામાં કેઈક જીવને અર્ધ વાસુદેવ જેટલું એટલે વાસુદેવથી અર્ધ બળ પ્રાપ્ત થાય છે, તે થકી ઘણું જ માઠાં કર્મ પણ (હાથીના દંતશૂળ ખેંચી કાઢવા જેવા) કરે છે. આવો જીવ અવશ્ય નરકગામી હોય છે. આથી સમજવું કે નિંદ્રાએ પ્રાપ્ત કરેલ સામાન્ય જ્ઞાનપગ મૂકવાની દશન શકિતને આવારક દશનાવરણીય કર્મના ઉદયરૂપ છે. આથી દશનાવરણય કર્મના ઉદયે જીવને તથા રૂપ જ્ઞાનાવરણીય કર્મોને પણ તે સાથે ઉદય હોય છે. આ રીતે શુદ્ધ જ્ઞાને પગ રહિત આત્મા અવશ્ય દર્શન મેહનીય (મિથ્યાત્વ મોહનીય) કર્મ બાંધે છે.
सदसद्वद्ये ॥ ९॥
પ્રત્યેક સંસારી આત્મા પોત પોતાની જ્ઞાન શક્તિ અનુસાર સંક્ષિણ તેમજ અસંકિaછ ય ભાવ સંબંધે શાતાકીય કર્મ (સુખ સ્વરૂપી) તેમજ અશાતા વેદનીય કર્મના (દુઃખ સ્વરૂપી) ઉદયાનુસારે સુખ દુ:ખને અનુભવ કરતો હોય છે, આથી જ તે શાસ્ત્રમાં વેદનીય કામને જીવ વિપાકી જણાવેલ છે. જો કે આત્મા શરીર સંબંધ અનુકૂળ-પ્રતિકૂળ સંયેગ-વિયેગ સંબધે અજ્ઞાન તેમજ સમેહના જોરે તે તે ભાવ પ્રતિ સુખ દુખ તેમજ રતિ અરતિ તેમજ રાગ-દ્વેષના જેરે વિભાવ પરિણામે કરી, નવીન કર્મ બંધ કરે છે. તે જ સમ્પર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્ર ભાવમાં પિતાના આત્માને સ્થાયી આત્મભાવમાં સ્થિર થાય) રમણતા કરે તે પરમાત્મભાવનેપામી, મેક્ષના શાશ્વત સુખને ભેગી બની શકે છે.
આ હકીકત સર્વ જીવોમાં મતિઋતે પગી સાંવ્યાવહારિક પ્રત્યક્ષભાવે અવિરૂદ્ધ હવા છતાં, ક સંબંધી જે જે આત્માએ કર્મ (આશ્રાવ તેમજ બંધ) તત્ત્વને યેન-કેન પ્રકારે તિરસ્કાર કરીને, તેને અપલાપ કરવામાં પોતાની શકિતને દૂર ઉપયોગ કરે છે, તેઓને નિશ્ચયથી માયા-મૃષાવાદી જાણ જરૂરી છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org