________________
૧૪
તેમાંથી જે જે જીવને જેટલે જેટલા ક્ષયાપશ્ચમ પ્રાપ્ત થયેલા હાય છે તે થકી તે જીવ રૂપી (પુદ્દગલ) દ્રવ્યાના તથા પ્રકારના ગુણુ ધર્મને જાણી શકે છે. અન્યથા જાણી શકતા નથી. જોકે કેઈપણુ આત્માની જ્ઞાન-દનરૂપ સામાન્ય સ્વભાવ રૂપ શકિત સર્રથા કયારે અવરાયેલી હતી નથી. પરંતુ જેટલું આવારક કમ વિશેષ, તે થકી, તે ગુણરૂપે, તે થતિ પ્રવર્તન પામી શકતી નથી એમ જાણવું ઉપર જણાવેલ જ્ઞાન-દૃશન શક્તિના ઉપયાગ પ્રવત નાનુસારે જીવને પ્રાપ્ત બાધ થકી તેનું વેદન-સંવેદન હાય છે, જે મુખ્યપણે સંસારી આત્માને તે પદાર્થ સંબંધે આદાન-પ્રદાનનું કારણુ બને છે. વળી આ ણે જાવુ ખાસ જરૂરી છે કે આ દનાવરણીય કર્માંના તીવ્ર યા મંદ વિપાકાયાનુસાર જીવને ઇન્દ્રિયાની (આછી-વત્તી) પ્રાપ્તિ થતી હોય છે. તેમજ તે ઇન્દ્રિયની શક્તિમાં પણ તરતમતા પ્રાપ્ત થતી હોય છે.
(૩) અવધિ દર્શનાવરણીય ક : જીવાના સ્વયં આત્મ પ્રત્યક્ષ ભાવથી સકળ જ્ઞેયના જોવાના સ્વભાવ હાથા છતાં, તે જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્માંથી જેટલેા જેટલે અવરાયેલા હાય છે. તે થકી તે આત્માની જ્ઞેયને જાણવાની તથા પ્રકારની શકિત (ઉપચેગ) પ્રવર્તત્તી નથી. અત્રે અવધિજ્ઞાન જે સકળ રૂપી (પુદ્દગલ) દ્રવ્યને તેના ગુણ પર્યાય સહિત આત્મ પ્રત્યક્ષભાવે જાણવાની શકિતવાળુ હાય છે. તે જ્ઞાનાર્યેાગ પૂર્વે તે જીવને પ્રથમ અધિદર્શનના ઉપયાગ વડે તે જીવને તે પદાર્થનુ` સામાન્ય જ્ઞાન થાય છે. આ સામાન્ય જ્ઞાન (જ્ઞેયનુ દર્શન) થવામાં જે અવરોધક કમ તેને અવધિ દર્શનાવરણીય કમ' જાવુ.
(૪) કેવળ દનાવરણીય ક* : ઉ૫૨ જણાવ્યા મુજબ જીવ માત્રને રૂપારૂપી સકળ રૂચને આત્મ પ્રત્યક્ષભાવે જાણવાના સ્વભાવ છે. પર`તુ આ ગુણને લાગેલા કર્મોના આવરણને લીધે જીવની તથા પ્રકારની શક્તિ ભાયી ગયેલી છે, પરંતુ જે જીવ માહનીય કર્મ'ના સર્વથા ક્ષય કરી સૌ પ્રથમ જ્યારે કેવળજ્ઞાન-પ્રાપ્ત (પ્રગટ) કરે છે તે સાથે તેને સકળ રૂપારૂપી સમસ્ત જ્ઞેયને પ્રત્યક્ષ (હસ્તામલકવત) જોવાવાળુ` કેવળ દેન પણ ક્ષાયક ભાવે જ પ્રાપ્ત થાય છે. અત્રે એટલુ ખાસ વિચારણીય છે કે જ્ઞેય પદાર્થનું જ્ઞાન અને દર્શીન એ બન્ને જ્ઞાન સ્વરૂપી હાવા છતાં બન્નેમાં કથ'ચિત્ ભિન્નાભિન્નતા પણ છે, છદ્મસ્થ આત્માને પ્રથમ દર્શન (સામાન્ય) માધ થાય છે.) જ્યારે કેવળી પરમાત્માને પ્રથમ કેવળ જ્ઞાન વડે, જ્ઞાન-મેધ થયા પછી, દનબેોધ થાય છે. કેમકે ઉપર જણાવ્યા મુજબ દર્શનમેાધ અને જ્ઞાનબાધ કથ`ચિત્ ભિન્નાભિન્ન છે,
(૫) (૧) નિદ્રા : ઉપર જણાવેલ નાપયેાગ મૂકવામાં પણ જે બાધક થાય છે, તે પાંચ પ્રકારની નિદ્રા સ્વરૂપ—વિપાકવાળું દર્શનાવરણીય ક્રમ છે, આ ક ઉત્તરાત્તર વિશેષ સ્વરૂપે, ઉપયેગમાં મૂકવામાં અવરોધક થાય છે, તે માટે તેના પાંચ ભેદો છે. પ્રથમ ભેદ સામાન્ય નિદ્રા રૂપ છે, કે જે આવરણુ સહજ દૂર થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org