________________
૧૪૮
(૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય ક : આ કર્મીના આવરણને લઇને આત્મામાં જે સજ્ઞી પચેન્દ્રિય પર્યાપ્તા આત્માના મનદ્રવ્યેાના મનન ને પ્રત્યક્ષ ભાવે જાણવાની શક્તિ આવરેલી રહેલી હાય છે. ઉપર જણાવેલી આ ચારે પ્રકારની જ્ઞાનશક્તિ જે જે આત્માએ જે જે આવરણાને જેટલા જેટલા દૂર કર્યા હાય (ક્ષયે પશમ કર્યો? હાય) તે અનુસારે પ્રાપ્ત જ્ઞાન લબ્ધિ વડે તે આત્મા જ્ઞેયને જાણવા રૂપ-ઉપયોગ મૂકવા રૂપ ક્રિયા કરવા વડે તથા પ્રકારે તે જ્ઞેયના સ્વરૂપને જાણી શકે છે.
(૫) કેવળ જ્ઞાનાવરણીય કર્યું : આ કમ દરેક દરેક જીવ કાયમ (નિત્ય) બાંધે છે. તેમજ તેના ઉદય સÖથા પ્રકારે સવે મેહયુક્ત જીવને અવશ્ય હાય છે. આ કર્માંના આવરણથી આત્માની જે સમસ્ત દ્રવ્યાના સમસ્ત ત્રિકાલિક ગુણ પર્યાયને પ્રત્યક્ષ જાણવાની કિત તે અવરાયેલી હાય છે. જ્યારે સર્વથા માહના ક્ષય કરનાર આત્માને આ કેવળ જ્ઞાનાવરણીય કર્મીના આવરણા સર્વાંથા દૂર કરવા વડે ક્ષાપક ભાવે સજ્ઞ-સ‘દશી પશુ પ્રાપ્ત થાય છે આવા સર્વાંગ અને સદી પણાને પ્રાપ્ત કરનાર આત્માએ જ ભવ (અ ચુષ્ય) ક્ષયે અવશ્ય સિદ્ધિગતિ (મેક્ષ) ને પ્રાપ્ત કરે છે.
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्रा प्रचला प्रचला प्रचला स्त्यानगृद्धि યેનીયાની ૨ ૫ ૮ ॥
પૂર્વે આત્માની જ્ઞેયને જાણવાની શકિત એ પ્રકારની છે તેમ સ્પષ્ટ જણુાવેલુ છે. તેના અનુસ ́ધાનમાં અત્રે પ્રથમ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા સબંધી પાંચ જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું. તે પછી હવે સામાન્ય જ્ઞાન (મેધ) જે એકત્વ સ્વરૂપી તેમજ નિષ્ક્રિયત્વ ભાવ સ્વરૂપી છે, તેના આવારક કર્મીના નવ ભેદે શાસ્ત્રોમાં જણાવેલ છે. તેનું કિંચિત્ સ્વરૂપ અત્રે જણાવવામાં આવે છે.
(૧) ચક્ષુ દશનાવરણીય કર્મ : પૂર્વે જે મતિજ્ઞ નને પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે તેમ જણાવેલ છે. તેમાંથી ફકત ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પદાર્થને માત્ર દેખવા રૂપ (પાંચ રૂપમાંથી ગમે તે રૂપે) જે સામાન્ય એધ થવામાં જે અવરોધક કમ છે. તેને ચક્ષુ દનાવરણીય કર્મના ઉદય જાણવા તેના ક્ષયે પશમાનુસારે આત્મા ચક્ષુ દ્વારા જ્ઞેય પદાર્થના સામાન્ય બેાધ કરી શકે છે. અન્યથા તે ફ્રેય પદાર્થના રૂપને જાણવા અસમ ખને છે.
(૨) અચક્ષુ દનાવરણીય કર્મ : ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયા. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, એ ચાર ઇન્દ્રિયા દ્વારા જ્ઞેય પદાર્થનું જે (આઠ સ્પર્શાત્મક જ્ઞાન, તેમજ પાંચ પ્રકારના રસનુ જ્ઞાન તેમજ બે પ્રકારની ગ ́ધનું જ્ઞાન, તેમજ ત્રણ પ્રકારના શબ્દનુ` જ્ઞાન) સામાન્ય ખાધ-જ્ઞાન તે તેના આવારક જે કને લીધે આત્મા કરી શક્તા નથી. તેને અચક્ષુ દનાવરણીય કર્માંના ઉદયનું સ્વરૂપ જાણવુ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org