________________
(૪) પ્રદેશબંધ : આઠ પ્રકારની, પ્રાણી માત્રને (પ્રત્યેક સંસારી જીવને) ઉપયોગ માં આવતી વર્ગણાઓમાંથી, છેલી જે કાર્ય વર્ગણુએ છે, જે-(અભવ્યથી અનંતાગુણા પરમાણુઓની બનેલી હોય છે, તેમજ સર્વ જીવરાશિ કરતાં અનંતગુણા રસ (શક્તિ વિશેષ) વિભાગથી યુક્ત હોય છે.) તે વગણએને જેટલું–જેટલે જથ્થ (ાગ સંબધે) ગ્રહણ કરી તેને આત્મા પ્રદેશ સાથે પૂર્વે બાંધેલા કમની સાથે જે બંધ કરે છે તે-વર્ગણાઓના ઓછા-વત્તા જથ્થાને પ્રદેશબંધ જાણ. સામાન્ય આ ચારે પ્રકારના બંધને શાસ્ત્રોમાં મોદક (લાડવા) ના દૃષ્ટાંતથી સમજાવવામાં આવેલ છે.
ઉપર જણાવેલ ચારે પ્રકારને કર્મ બંધ, જીવ પિતાના (ગ-કષાયરૂ૫) વિભાવ પરિણામ વડે (ત્ત્વ ભાવે) કરે છે કેમકે જીવ સિવાય કેઈપણ દ્રવ્યમાં કત્વ સ્વભાવ નથી. તેમજ વળી તે બંધમાં ઉપાદાનકારણ કમ (પૂવ કર્મો) ને ઉદય જાણુ અને મને નિમિત્ત કારણરૂપે સમજ જરૂરી છે. જ્યારે કર્તા તે આત્મા સ્વયંમેવ પોતે જ છે, તેવા જ આ માને કરેલા કર્મોને વિપાક ભેગવ પડે છે.
પ્રત્યેક સંસારી આત્મા પિતાના પેગ બળે કરી કાર્મણ વર્ગણાઓનું અપાધિક પ્રમાણમાં ગ્રહણ કરી, કષાય પરિણામોનુસાર, ગ્રહણ કરેલ. કાર્મણ વર્ગણાઓમાં તે જ સમયે પ્રકૃતિ સ્વરૂપે તેમજ તેમાં રસ તેમજ સ્થિતિકાળની નિયામકતાના પરિણામોનું સર્જન કરી પિતે પૂર્વે બાંધેલા કર્મોની સાથે તેને વ્યવસ્થિત સ્વરૂપે (નિષેક રચનાઓ) બંધ કરે છે. આ કર્મ બંધને, ઉદયકાળે, પ્રત્યેક સંસારી આત્માને, ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તથા સ્વરૂપે (સુખબારી યા દુખકારી સ્વરૂપે) અવશ્ય ભોગવવું પડતું હોય છે, આ સ્થિતિ પ્રત્યક્ષ અવિરૂદ્ધ છે.
आयो ज्ञानदर्शनावरणवेदनीय मोहनीयायुष्कनाम गोत्रान्तरायाः ॥५॥
પૂર્વે જણાવેલ ચાર પ્રકારના બંધમાં પ્રથમ જણાવેલ પ્રકૃતિબંધ તે નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારને જાણ. કેમકે પૂર્વે બાંધેલા આઠ પ્રકારના કર્મો, સંસારી જીવો નીચે જણાવ્યા મુજબ આઠ પ્રકારે ભેગવતાં (મુખ્ય પણે) આ સંસારમાં પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે.
(૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માના મુખ્ય જ્ઞાન ગુણને આવરણ કરનાર ઢાંકનાર કર્મો.
જગતના પ્રત્યેક આત્મામાં જગતના સમસ્ત સેયતત્ત્વને સમસ્તભાવે જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે. તે જ્ઞાનગુણને (શક્તિને) જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારે આવત કરે છે-ઢ કે છે. જેથી તે આત્મા ને તથા પ્રકારે જાણી શકતું નથી. જ્યારે આ પાંચ પ્રકારના આવત કર્મોમાંથી જે જે આત્માએ જે કર્મોને જેટલો જેટલું ક્ષયે પશમ પ્રાપ્ત કરેલ હોય છે. તે થકી તેની જ્ઞાનશક્તિ આવિર્ભાવ પામેલી હોવાથી તે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org