________________
gવ રાજારા-વિમાવી, સવો-રિમાળા पच्छा दव्या कम्मा, सब विमिन्नो निओअप्पा ॥
મિથ્યાત્વને ટાળ્યા પછી (ગથી ભેદ કરી) સમ્યફન ગુણને પ્રાપ્ત કરેલ આત્મામાં શુભાશુભ સંયોગ-વિયોગજન્ય ભામાં તીવ્ર અનતાનુંબંધી કષાય રાગદ્વેષ રૂપ જન્ય બંધ થતું નથી. તે પછી અનુક્રમે બાકીના ત્રણ પ્રકારના કષાયે (રાગ દ્વેષના પરિણામે) ટાળી શકાય છે.
प्रकृति स्थित्यनुभाव प्रदेशास्तद्विधयः ॥ ४ ॥
પેવે જણાવ્યા મુજબ પ્રત્યેક સંસારી આત્મા-સમયે-સમયે પોતાના વિભાગ પરિણામ (ગ અને કષાય) સ્વરૂપ વિશેષથી અનેક પ્રકારને કર્મબંધ કરે છે તેમ છતાં તેના સામાન્યથી નીચે મુજબ ચાર ભેદનું સ્વરૂપ શાસ્ત્રાધારથી અવશ્ય અવધારી તેમાં શ્રદ્ધાવાન તેમજ વિવેકવાન બનવું આત્માથી આત્મા માટે અનિવાર્ય આવશ્યક છે.
(૧) પ્રકૃતિબંધ: જે-જે કમને (ઉદયકાળ) જે-જે વિપાક આપવાને સ્વભાવ હોય છે તેને પ્રકૃતિ સ્વરૂપી બંધ જાણ.
(૨) સ્થિતિબંધ જે-જે કર્મ જેટલા જેટલા કાળ સુધી તેને વિપાક આપવા સમર્થ છે, તે કાળની મર્યાદાને સ્થિતિબંધ જાણ. આ સ્થિતિબંધમાં શુભાશુભ ગ સંબધે કષાયની તરતમતા હેતુભૂત છે.
(૩) અનુભાવબંધ : આ અનુભાવ એટલે રસબંધ તે જેવા જેવા સ્વરૂપે ઉદયમાં આવે થકે તે તે કર્મ કેવા કેવા તીવ્ર યા મંદ ભાવે તે તે આત્માને વેદન આપશે અર્થાત્ ગુણને આવૃત કરશે એટલે ઢાંકશે તેનું નિયામક તવ તે અનુભાવબંધ છે. આ અનુભાવ એટલે રસબંધ મુખ્યતાએ કષાયની તરતમતાએ અનેક પ્રકારને બંધાતે હેવા છતાં શાસ્ત્રોમાં તેના ચાર ભેદ પાડેલા છે. (૧) એક ઠાણ રસ (૨) બે ઠાણીયે રસ (૩) ત્રણ ઠાણીયો રસ () ચાર ઠાણીયે રસ આ રસબંધ કડવ યા મધુર બને પ્રકારના (શેલડી તેમજ લીંમડાના) રસના દૃષ્ટાંત શાસ્ત્રથી સમજી લેવું જરૂરી છે. શુભાશુમ-તત્ર-મંદ રસબંધના હેતુમાં કષાયની હેતુતા નીચે મુજબ જાણવી.
પુણ્ય (શુભ) પાપ (અશુભ)
પ્રકૃતિના બંધ પ્રકૃતિઓને બંધ અનંતાનુબંધી ચાર કષાયથી
હિં સ્થાનક બંધ ચતુઃ સ્થાનક બંધ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણની ચાર કષાયની ત્રિ સ્થાનક બંધ ત્રિ સ્થાનક બંધ થાય છે પ્રત્યાખ્યાનાવરણથી ચાર કષાયથી ચતુઃ સ્થાનક બંધ દ્વિ સ્થાનક બંધ થાય છે. સંજવલનના ચાર કષાયથી
ચતુઃ સ્થાનક બંધ એક સ્થાનક બંધ થાય છે.
Jain Educationa interational
For Personal and Private Use Only
www.jainelibrary.org