________________
૧૪
(૧) અનંતાનુબંધી (ક્રોધ-માન-માયા-લોભ) (૨) અપ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લોભ) (૩) પ્રત્યાખ્યાની (ક્રોધ-માન-માયા-લેભ)
(૪) સંજવલન (ક્રોધ-માન-માયા-લેભ) આ રીતે મિથ્યાત્વ, અત્રત–પ્રમાદ કષાય અને રોગ પ્રવૃત્તિ (મન-વચન-કાયાને વ્યાપાર) ને શાસ્ત્રોમાં કર્મ બંધના હેતુઓ જણાવ્યા છે.
सकषायत्वाज्जीवः कर्मणा योग्यान् पुद्गलानादतः ॥ २ ॥ સ વન્ય છે રૂ છે
હવે જીવદ્રવ્ય યા આત્મતત્વના–જન્મ- જીવન અને મરણ સંબંધી સંસારિક ભાવે (ઓયિક પરિણામ) ને હેતુ તે પ્રત્યેક સંસારી જી–પિતે પૂર્વે જણાવેલા પાંચ હેતુઓ વડે-જે-કાશ્મણ-વર્ગણુઓને વેગ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ કર્મ સ્વરૂપે પરિણમાવી પિતાના આત્મ પ્રદેશની સાથે તેને ક્ષીર-નીરવત્ (એકાકાર-રૂ૫) કરેલે બંધ છે. ઉપર જણાવ્યા મુજબ પ્રત્યેક જીવ સમારંભ-સમારંભ-આરંભ એ ત્રણે પ્રકારે મનની–વચનની અને કાયાની–તે વળી કરવારૂપે કરાવવા રૂપે તેમજ અન્યની કરણની અનુમોદના કરવારૂપે એમ કુલ (૨૭) સત્તાવીશ પ્રકારે પ્રત્યેક સમયે-સમયે-અધિક પેગ પ્રવૃત્તિ કરે છે. તે મુજબ તે કર્મ (કાર્મણ વર્ગણુઓ) ને ગ્રહણ કરે છે. તે સાથે તે યુગમાં જેવા પ્રકારનો ઃ (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખાની (૩) પ્રત્યાખાની (૪) સંજવલના એ ચારે પ્રકારના કષામાંથી જે-જે પ્રકારને કષાય ભળેલ હોય છે. તે થકી તે અનુસારે ગ્રહણ કરેલ કર્મ વર્ગણએ કર્મ– પરિણામ પામી આત્માના પ્રત્યેક પ્રદેશ એકમેક રૂપે બંધાય છે તેને કર્મબંધ જાણ. જેનું વિશેષ સ્વરૂપ ૨૫ મા સૂત્રમાં જણાવવામાં આવશે. જે સર્વ સંસારી જીને સાંસારિક હેતુ છે.
ઉપર જણાવ્યા મુજબ બંધના પાંચ હેતુઓમાં મુખ્ય બે જ હેતુઓ છે.
(૧) કષાય (૨) વેગ પ્રવૃત્તિ. કષાયના વિવિધ સ્વરૂપ વિશેષની હેતુતાએ તેના મિથ્યાત્વ-અવિરતિ–પ્રમાદ-કષાય ભેદ જણાવેલા છે. આ સંબંધે એટલું ખાસ જાણવું જરૂરી છે કે સંસારી જીવ (સશરીરી) યોગ દ્વારા પ્રતિસમય કર્મબંધ કરે જ છે. તેમાં વળી જે જીવમાં મિથ્યાત્વને ઉદય હોય છે તે જીવમાં અવશ્ય અનન્તાનુબંધી (તીવ્ર યા મંદ) કષાય હોય છે, આ માટે અનુક્રમે સૌ પ્રથમ મિથ્યાત્વ– હેતતાને ટાળવી જરૂરી છે. કેમ કે તે પછી જ અવતની હેતુતાને ટાળી શકાય છે. આ બન્ને પ્રકારની કર્મબંધની હેતુતાને ટાળ્યા પછી પ્રમાદ હેતુતાને ટાળવા પ્રયનવાન બનવું જરૂરી છે. તે પછી કષાય (સંજવલન) ની હત્તાન ટાળવા ઉદ્યમ કરવો જોઈએ. તે પછી અગી થયા પછી જ ગની હેતુતાથી મુક્ત થયેલે જીવ-સર્વ કર્મને સય કરી એક્ષપદને પામે છે. આ માટે કહ્યું છે કે –
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org