________________
૧૪૨
માનેલા-જાણેલા સ્વરૂપે જ-એકાંતે સ્વીકાર કરે તે મિથ્યાત્વને (તત્વતઃ વિરૂદ્ધ હેઈ) પરિણામ (ઉદય) જાણો.
આ સંબંધે કહ્યું છે કે વસ્તુ સ્વરૂપની યથાર્થ (પ્રમાણથી વિરૂદ્ધ) ઉપલબ્ધ થઈ, જ્ઞાનમાં જે આસ્વાદનું આવવું–તેને મિથ્યાત્વને પરિણામ જાણવો. આ સંબધે શાસ્ત્રોમાં મિથ્યાત્વ પરિણ મન (૨૧) તેમજ (૨૫) ભેદ જણાવ્યા છે. તેનું સ્વરૂપ અવશ્ય ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણ તેનાથી તે દેથી અળગા થવાનો સૌ પ્રથમ પ્રયત્ન કરો. (સફવ-દ્રવ્ય-શ્રતજ્ઞાનના બળે કરી) જરૂરી છે. જેથી સમ્યકૃવની પ્રાપ્તિ થતાં જીવ, આત્માર્થ સાધવાની યોગ્યતા મેળવી શકે, અન્યથા સમ્યકત્વ પ્રાપ્તિ કર્યા વગર, કેઈપણ છવ કયારેય, આત્માર્થ સાધ્યો નથી, સાત નથી. અને સાધશે પણ નહિ.
આ માટે કહ્યું છે કેदंसणं भट्ठो-भट्ठो-दसण भट्ठस्स नत्थि-निव्वाणं । सिज्जन्ति चरण रहिया, दंसण रहिया न सिज्जन्ति ॥
સમ્યફદર્શનથી નષ્ટ ભષ્ટ આત્મા, આ સંસારમાં અનંત કાળ ભટકે છે, કેમકે સમ્યક્દર્શન વગર આત્મા આત્મશુદ્ધિ કરી શકતા નથી, જ્યારે બાહ્ય-દ્રવ્ય ચારિત્ર વગર તે અનંતા આત્મા મુકતે ગયા છે, જાય છે અને જશે. આ માટે મિથ્યાત્વને નમીને સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિનો આત્માથી આત્માએ સુગુરૂના ગે સૌ પ્રથમ પ્રયત્ન કરી જરૂરી છે. આ માટે સમ્યક્ત્વના (૬૭) બાલને યથાર્થ -અવિરૂદ્ધ અવધારવા જરૂરી છે.
(૨) અવિરતિઃ પ્રત્યેક આત્મા પોતપોતાના અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ ગુણેથી યુક્ત છે અન્ય કેઈપણ દ્રવ્ય સાથે-આત્માને કોઈ જ લાગતું વળગતું નથી. તેથી કંઈપણું અન્ય દ્રવ્ય સંબંધી-
સંગ-વિયોગના પરિણુમથી આત્માને અળગે નહિ કરવાને પરિણુમતે, અવિરતિન (ભાવ) પરિણામ જાણુ. આ અવિરતિના પરિણામે કરી જીવ અન્ય દ્રવ્યના સગ-વિયેગમાં સુખ-દુઃખની કલ્પનાએ કરી રાગ -હેશે કરી વિશેષતઃ કર્મબંધ કરે છે
(૩) પ્રમાદઃ આત્માને–પિતાના આત્માર્થથી (આત્મશુદ્ધિકરણથી) નષ્ટ ભષ્ટ કરનાર પ્રમાદ છે.
() કષાય? કષાયના શાસ્ત્રોમાં મુખ્ય કેધ-માન-માયા અને લોભ એ ચાર પ્રકારે જણાવ્યા છે. તેમજ છતાં તેને તીવ્ર મંદ ભેદથી અસંખ્યાતા ભેદ પડે છે તેમ છતાં તે ચારે કષાયોના-જે ચાર ચાર ભેદ શાસ્ત્રમાં જણાવ્યા છે તેનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂભગવંત પાસેથી જાણી લેવું ખૂબ જ જરૂરી છે. સામાન્યથી તેના ચાર ભેદ આ પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org