________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય આઠમા (૮)
મિથ્યા ર્શનાવિરતિ–પ્રમાદ્-વાય-૨ના૨ન્ધ-શ્વેતવ: ૫ ? !!
આ સૂત્રમાં સૌંસારી આત્માએ. ચેગ-પ્રવૃત્તિ (મન-વચન-કાયાથી કરાતા પુરૂષા') વડે, જે—જે સ્થૂલ કાર્યો (જેનેા પ્રગટપણે વ્યવહાર થાય છે) કરે છે, તે સાથે જ પેાતાના આત્મા વડે. આત્માસંબંધી પણ--િવિધ કષાયાદિ હેતુએ વડે, પ્રતિસમય–અનેકવિધ ક્ર ખ ધનુ (કાણુ વાનુ આત્માની સાથે બંધન પ્રાપ્ત કરવુ તે) કાય પણ કરતા હાય છે. સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે પ્રત્યેક સસારી આત્માને પૂર્ણાંકના ઉદયાનુસારે આ ભાવમાં સ્કૂલ-સૂક્ષ્મ-શરીરની પ્રાપ્તિ થાય છે, તે સાથે વળી વિશેષે-વચન યોગ તેમજ મનાયેાગની પણ પ્રાપ્તિ થતી હાય છે. આ ત્રિવિધ ચેગ (આત્મ પ્રદેશેાની ચલા-ચલતા) વડે પ્રત્યેક સમયે પ્રત્યેક જીવ પેાતપેાતાના ચૈાગની તીવ્રતા મદતા અનુસારે અન'તીકામ વણાએ ગ્રહણ કરી તે જ સમયે તે કામણુ વગણુ એમાં વિવિધ પ્રકારના સ્વભાવ (તેનું ફળ આપવાની ચાર પ્રકારની શક્તિ વિશેષ) સર્જીને તે કર્મોને પેાતાના અસંખ્યાતા આત્મ પ્રદેશેાની સાથે જ એકમેક સ્વરૂપે (ક્ષીર-નીરવત્) બંધ પમાડે છે તે બંધતત્વ વડે સમસ્ત (સકળ) સંસારી જીવા બધાયેલ છે. અને તેથી જ તે સ` સ`સારી જીવાને પેતે બાંધેલ કર્માંના ઉદયાતુ'સારે તે તે કર્મો ભાગવવા પશુ અવશ્ય પડે છે. જે આ જગતમાં સર્વે જીવેાના જન્મજીવન અને મરણુથી પ્રત્યક્ષ છે.
ઉપર જણાવ્યા મુજબ કમ મધમાં અત્રે શાસ્ત્રાનુ સારી મુખ્યાચાર હેતુએ (મિથ્યાત્વ -અવિરતિ–કષાય–યેાગ) એ સાથે-વિશેષમાં પ્રમાદ પણ જણાવેલ છે તે માટે જાણવુ` કે
નિશ્ચયથી તે પ્રમાદ યાગથી જ જીવ કમ બધ કરે છે. અન્યથા જીવના ક્રમ બંધ કરવાના પરિણામ નથી, જ્યારે વ્યવહારનયથી, જીવ મિથ્યાત્વ-તેમજ અવિરતિના સ્વરૂપના ત્યાગ કરી, જાગ્રત ભાવમાં વર્તાતા હોય તે પણ આ પ્રમાદ (જે પણ ચારે ઘાતક ઉદય-સ્વરૂપ છે) દોષે કરી- સૂક્ષ્મ કષાયે કરી) ક બંધ કરતા હોય છે. આ માટે અત્રે પ્રમાદ દોષના પણ વિશેષે કરી ત્યાગ કરવા જરૂરી છે એ સમજાવવા માટે અત્રે તેના જુદા ઉલ્લેખ કરાયેલા છે.
(૧) મિથ્યાત્વ : સર્વજ્ઞ અને સ`દશી શ્રી જિનેશ્વર ભગવ‘તાએ જણાવેલુ' છે કે પ્રત્યેક દ્રવ્ય (અસ્તિ—નાસ્તિ શુદ્ધાશુદ્ધ તેમજ નિયાનિત્યત્વ આદિ) અનેક ધયુક્ત છે તેમાં કેઈએક પણ ધર્મોના તિરસ્કાર-કે અપલાપ કરી તે દ્રવ્યને (પત્તાને) કેવળ પાતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org