SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જીવન જીવે તે. તેનું કુળ અનુક્રમે કર્મ ક્ષય થવાથી મેાક્ષપદની પ્રાપ્તિ થાય છે. કેમકે પ્રત્યેક જીવને જીવનશુદ્ધિ એ મેાક્ષનુ કારણ છે, અને જીવનની અશુદ્ધિ (અવિરતી ભાવ) તે ખ'ધનુ' (સ'સાન્તુ) કારણ છે, એમ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે. વળી પણ શાસ્ત્રમાં દાનની પાંચ પ્રકારની શુદ્ધિ જણાવેલ છે. (૧) દાતા શુદ્ધ : દાન આપનારા અન્યાય—અનીતિ તેમજ કુકમ કરવાવાળા ન હાવા જોઇએ. (૨) દૈય શુદ્ધ : જે વસ્તુ આપવાની હોય તે સાવદ્ય (શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધની) ન હાવી જોઇએ. (૩) પાત્ર શુદ્ધિ : પાત્ર પણ શાસ્ત્રમાં પાંચ પ્રકારના જશુાવ્યા છે. તેનુ' સ્વરૂપ ગીતા ગુરૂભગવ'ત પાસેથી જાણી લેવું. (૪) કાળ શુદ્ધિ : ઉચિત કાળે આપવુ જોઈએ (૫) ભાવ શુદ્ધિ- ભક્તિ: પ્રમેહભાવથી, આશંસા રહિત (બદલાની ભાવના વગર) દાન આપવુ જોઈએ. દાન આપવા ચેાગ્ય (૫) પાંચ પ્રકારના પાત્રા (૧) રત્ન પાત્ર: શ્રી તી‘કર ભગવ ́તને-દાન આવુ તે (૨) સુવણુ પાત્ર: તપસ્વી મુનિ ભગવતને-દાન આપવુ તે. (૩) રજત (ચાંદી) પાત્ર: વ્રતધારી આત્માઓને-દાન આપવુ. તે. (૪) કાંસ્યપત્તિ (ધાતુ) પાત્ર: સાધમિક (૫) મૃત્તિકા (માટી) ના પાત્ર સમાન આપવુ. તે. એન-કુચિત દાન આપવું તે. કેઈપણુ−દીન-દુઃખીયાને ઉચિત દાન શાસ્ત્રોમાં જ્ઞાનાદિ સમસ્ત પ્રકારની શુભકરણી પણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવાથી યથાર્થ ફળ આપનારી થાય છે એમ સ્પષ્ટ જણાવેલ છે, જ્યારે અવિધિપૂર્વકની ક્રિયા (વિરાધના) વિપરીત આપનારી થાય છે. આ માટે કહ્યું છે કે— Jain Educationa International 'आज्ञाssराद्धा - विराद्धा च शिवाय च भवाय च ' For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy