________________
૧૩૯
ઉપર જણાવેલા અતિચારાદિ જે-જે દૈષ પિતાને જ્યારેજ્યારે જેવા-જેવા રૂપે લાગેલાં હોય તેની આલેયણા લેવાથી અર્થાત તેનું યથાવસ્થિત પ્રાયશ્ચિત કરવાથી તે દથી આત્માને અળગે (મુક્ત) કરી શકાય છે. પરંતુ જે તે દેને દેવરૂપે સ્વીકાર નહિ કરવાથી તે તે આત્મા અનાચારી થઈ વિરાધકતા પ્રાપ્ત કરે છે.
अनुग्रहार्थ स्वस्याति स! दानम् ॥ ३३ ॥ विधि द्रव्य दात् पात्र विशेषात द्विशेषः ॥३४॥
દાન એટલે આપવું એટલું જ બસ નથી પરંતુ જે વસ્તુ જેને આપવાની હોય તેને તે વસ્તુ દ્રવ્યપ્રાણ તેમજ ભાવપ્રાણની પુષ્ટિ અર્થે ઉપકાર કરવાવાળી થવી જોઈએ તેમજ આપનારે પણ પિતાની માલીકીની વસ્તુ જે અન્ય આમાને વિશેષ ઉપકારક થાય તેમ છે. એમ જાણીને તે વરતુ ઉપરનો મમત્વભાવ ઉતારીને આપવી જોઈએ. આ દાનગુણ સર્વગુણને મેળવી આપવા માટે ઉત્તમ જડી-બુટ્ટીનું કામ કરે છે. માટે દરેક ઉત્તમ આત્માઓએ ઉપર જણાવ્યા પ્રમાણે દાન આપવાની વૃત્તિ સદાય જાગૃત રાખવી જોઈએ.
આ માટે કહ્યું છે કે – હા સે વારં, તારંગારવાર પરમં ! दाण भोग निहाण, दाण ठाणगुण गणाण ॥
દાન સૌભાગ્યને આપનારૂં છે, દાન (પરમ) આરોગ્યનું પણ કારણ થાય છે. દાનથી જીવને અનેક પ્રકારના ભેગ-સુખની પ્રાપ્તિ થાય છેવળી દાનથી જીવ અનેક ગુણે પણ પ્રાપ્ત કરી શકે છે.
શાસ્ત્રમાં પાંચ પ્રકારનું દાન જણાવેલ છે.
(૧) કીર્તિદાન : પિતાની કીતિ અર્થે આપવું તે–તેનું ફળ માત્ર કાતિ પ્રાપ્ત થવી તે છે.
(૨) ઉચિત દાન: પ્રસંગાનુસારે દાન આપવું તે તેનું ફળ માત્ર વ્યવહારજ્ઞતા પ્રાપ્ત થાય તે છે.
(૩) અનુકંપા દાન : બીજા જીવને દુઃખી થતે જોઈને પિતાને આત્મા કંપાયમાન થાય તેથી દુઃખી થતા જીવના દુઃખ નિવારણ અર્થે આપવું તે તેનું ફળ રાજરિદ્ધિ યા દેવરિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૪) સુપાત્ર દાનઃ ઉત્તમ મુનિ ભગવતિને, તેઓ સંચમધર્મની સુખે આરાધના કરી શકે તે માટે તેમને ઉચિત આપવું તે. તેનું ફળ દાન આપનારને સમ્યગૂજ્ઞાન-દર્શન –ચારિત્રગુણ રૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે.
(૫) અભયદાન : સર્વ જીવોને પિતાના સમાન જાણું (સુખ-દુઃખના સંબધે) કેઈપણ જીવને કેઈપણ પ્રકારે દુઃખ ઉત્પન્ન ન થાય તેવી રીતે પ્રતિજ્ઞાપૂર્વક પિતાનું
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org