________________
૧૩૮
શાસ્ત્રમાં આ વ્રત સ`બ'ધે શ્રાવક માટે વળી ખીજા ૫'દર કર્માદાનના (વ્યાપાર-સ‘બધી) ૫દર અતિચારા જણાવ્યા છે. તે મળી કુલ ખાર વ્રતના પાત્તેર (૭૫) અતિચારા શાસ્ત્રમાં જણાવેલ છે.
હવે બારમા અતિથિ સ`વિભાગ વ્રત સંબધી શાસ્રાનુ સારીતાએ અત્રે સૂત્રકાર મહારાજા પાંચ અતિચારા જણાવે છે.
(૧) ખાન-પાન માટે આપવાની વસ્તુ ન આપવાની બુદ્ધિથી કાઈ સચિત્ત વસ્તુમાં (બરફ ઉપર યા ફ્રીઝમાં) મૂકી દેવી તે સચિત્ત નિક્ષેપ અતિચાર દોષ.
(૨) ઉપર જણાવ્યા મુજબ ન આપવાની બુદ્ધિએ ખાન-પાનની ચીજવસ્તુ ઉપર ચા નીચે સચિત્ત વસ્તુ વડે ઢાંકવી યા તેના સ`સગ જોડવા તે ચિત્તપિધાન દોષ જાણવા. આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે સચિત્ત વસ્તુનું દાન આપવુ' તે દોષકારી છે. તે માટે યથાસ્થાને વિવેક કરવા ખૂબજ જરૂરી છે.
(૩) આપવા ચેાગ્ય આહાર-પાણી આદિ હૈય વસ્તુને નહિ આપવાની બુદ્ધિએ, પેાતાની હાવા છતાં તે પારકી છે એમ જણાવવી તે પરવ્યપદેશ દોષ.
(૪) દાન (આહાર-પાણી વિ.) આપવા છતાં અલ્પાષિક અભિમાને કરી દાન આપવાથી માત્સર્ય દાષ લાગે છે
(૫) દાન દેવાના અવસરે દાન આપવુ' નહિં પરંતુ પોતે ખાઇ-પી લીધા પછી કાળવેળા વીતી ગયા પછી દાન આપવુ.. તેને કાલતિક્રમ અતિચાર દોષ જાણવા આ કાળાતિક્રમ દોષ સ બધે દ્રવ્ય ક્ષેત્ર-કાળ સબધે ઉચિત વ્યવહારે કરી દાન આપવાથી ભાવવૃદ્ધિ થાય છે. અન્યથા ભાવની હાની થાય છે.
હવે સમ્યગ્દૃષ્ટિ-ઉત્તમ આત્માએ-તેમજ વ્રતધર આત્માઓએ પેાતાનું મરણ થાડા કાળમાં થવાનુ છે એમ શાસ્રાનુ'સારે જાણીને સ'લેખના વ્રત સ્વીકારવું જરૂરી છે. તે સલેખના વ્રતના પાંચ અતિચારો સૂત્રકાર મહારાજા (ઉમાસ્વાતિજી) શાસ્રનુસારે જણાવે છે. (૧) સ‘લેખના કર્યા પછી પેાતાની પૂજા-સત્કાર તથા વધતી વિભૂતિ જોઈને લલચાઈને વધુ જીવાય તા ઠીક એમ વિચારવુ' તે જીવિતાશ`સા દેષ જાણવા.
(૨) સંલેખના કર્યા પછી કાઇપણ વ્યક્તિ પોતાની સેવા-સુશ્રુષા કરતી નથી એમ જાણી ઉદ્વેગ પામી જલ્દી મરણ થાય તા સારૂ એમ ચિ'તવવુ' તે મરણુાશ'સા દોષ જાણવા. (૩) સંલેખના કર્યા પછી સ્નેહી-સ’બંધીએ ઉપર સ્નેહનુ' બંધન રાખવુ' (વધારવુ') તે મિત્રાનુરાગ અતિચાર દેષ જાણવા,
(૪) સ’લેખના કર્યા પછી પાતે પૂર્વે ભાગવેલાં સુખાને તેમજ યશ-કીર્તિને યાદ કરી મનમાં હર્ષિત થવું તે સુખાનુ ખ'ધ અતિચાર દોષ જાણવા.
(૫) પાતે કરેલાં તપ-નિયમ-ત્રતાદિના બદલા રૂપે કોઇપણ જાતનાં સ’સારીક ભાગસુખની વાંછા કરવી તે નિદાનકરણ દોષ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org