________________
૧૩૭
(નાંખવા-ફેંકવા તે અપ્રત્યવેક્ષિત-અપ્રમાઈત–ઉત્સર્ગ કહેવાય, સાધુ મહાત્માઓએ આ
અતિચારને નિરંતર સાવધાનીપૂર્વક ત્યાગ કરે ખૂબ જ જરૂરી છે, કેમકે તેથી દેખાદેખી શ્રાવકવર્ગમાં પણ શ્રદ્ધા અને ઉપયોગ શુદ્ધિની વૃદ્ધિ થાય.
(૨) ઉપર જણાવ્યા મુજબ કોઈપણ સ્થળે જીવજંતુ છે કે નહિ તે જોયા તપાસ્યા સિવાય (પ્રમાર્જના કર્યા સિવાય) કોઈપણ વસ્તુ લાકડી-બાજોઠ-વસ્ત્ર–પાત્ર વિ. લેવાયા મૂકવા તે અપ્રત્યેશિત-અપ્રમાર્જત આદાન-નિક્ષેપ અતિચાર કહેવાય.
(૩) ઉપર જણાવ્યા મુજબ કોઈપણ સ્થળે જીવજંતુ છે કે નહિ તે જોયા યા તપાસ્યા સિવાય (પ્રમાર્જન કર્યા વિના) આસન બિછાવવું યા સંથારે (પથારી) કરો તે અપ્રત્યે શત-અપ્રમાજિત સંસ્તારક-અતિચાર કહેવાય.
(૪) પૌષધગતમાં ઉપયોગશૂન્યપણે ગમે-તેમ પ્રમાદપૂર્વકની પ્રવૃત્તિ કરવી તે અનાદર કહેવાય.
(૫) પૌષધબત કયાંથી કયાં સુધી (કાળથી) કયા ભંગથી કરે છે ત્યા કરેલો છે તેનું મરણ ન રાખવું તે મૃત્યુનું સ્થાપન અતિચાર કહેવાય.
હવે શાસ્ત્ર નુસારે (૭) સાતમા ક્રમે આવતા ભેગે પગ વ્રતના અત્રે સૂત્રકાર (૧૧) અગ્યારમા ક્રમમાં સૂત્રાનુસારી પાંચ અતિચારો જણાવે છે.
(૧) કેઈ પણ પ્રકારની સચિત્ત વનસ્પતિ યા અન્ય સચિત્ત વસ્તુને આહાર કરવો તે, અત્રે એ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અહિંસક આત્માઓને પણ સચિત્તાહારને મુખ્યપણે ત્યાગ હોવા છતાં વ્રતધારી આત્માઓ અચિત્ત થયા વગર જે કોઈ પણ વસ્તુને આહાર કરે, તે તે સચિત્તાહાર અતિચાર છેષ જાણ
(૨) સચિત્તના સંબંધક યુક્ત દ્રવ્ય જેવા કે ઠળિયાયુક્ત યા ગેટલીયુક્ત કેરી વિ. ફળને સચિત્તની સાથે સંબંધ હોવા છતાં તે પાકા ફળોને આહાર કરવો તે સચિત્ત સંબંધક અતિચાર દેષ જાણ.
(૩) સચિત્ત મિશ્ર આહાર કરે એટલે કે તલ-ખસખસ-દ્રાક્ષ-બદામ વિગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડુ-પકવાન રસ વિગેરે વાપરવાં (તેને આહાર કરવ) તેમજ
કાળવેળા ગયા પછી પકવાનમાં જે લીલ થાય છે. (તદ્રવણ યા સફેદ) તેવા દ્રવ્યને આહાર કરો તેમાં સ ચત્ત મિશ્ર આહાર-અતિચાર દેષ લાગે છે.
(૪) કેઈપણ (દારૂ-તાડી) માદક દ્રવ્યોનું ખાન-પાનમાં અધિક પ્રમાણમાં સેવન કરવું, એટલે વાપરવાં તેને અભિષવ આહાર-અતિચાર દેષ જાણ.
(૫) કેઈ પણ શાક-પાંદડું વિગેરે તેમજ અનાજ પાણી વિગેરે પણ અધકચરું રાંધેલું-ઉકાળેલું હેય (અપકવ હોય) તેને વાપરવાં તે અપકવાહાર દેષ જાણ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org