________________
૧૩૬
(૨) કામેાપાક વકયા ખેલવા સાથે-તેની સાથે તથા પ્રકારે આંખ, સુખ તથા હાથ-પગના ચાળા (નાચવુ' વિ.) કામેાપાક ભાવે કરવા તે કૌકુચ્છ.
(૩) મૌખ એટલે અતિવાચાળપણુ-તેમજ અશ્લિલભાષા એલવી અથવા અન્યને માહ ઉપજાવે તેવુ ખેલવુ' તે.
(૪) અસમીક્ષાધિક રહ્યુ—એટલે વધુ પડતા હિંસક સાધના રાખવા તેમજ બીજાને હિ‘સાથે તે ઉપયેગમાં લેવા માટે આપવા તે
(૫) પેાતાના જીવન જરૂરિયાતની ચીજોમાં પણુ વધુને વધુ સામગ્રી વસાવી જીવનને ભેગ-વિલાસમાં ડુબાડી દેવુ' તે.
ઉપર પ્રમાણે ખેાલવા-વવાથી જીવને પેાતાને પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણસામગ્રી-વિપર્યાસ પશુ પામતાં મહા અનના ભાગી થવું પડે છે.
હવે નવમા સામાયિક વ્રતના પાંચ અતિચારે જણાવે છે. (૧) ચેગ દુપ્રણિધાનમાં પ્રથમ મનથી ખરાબ વિચારો કરવા તે (૨) ચેાગ-દુપ્રણિધાનમાં ખીજું વચનથી યઢા-તદ્વા-એટલે એવુ તે.
(૩) ચાગ-દ્રુપ્રણિધાનમાં કાયાથી અજયણાએ પ્રવૃત્તિ કરવી તે. (૪) અનાદર એટલે સામાયિક વ્રત ઉપર આદર ન કરવા એટલે સજ્ઝાય - (સ્વાધ્યાય) ન કરવા અને નકામે। વખત વિતાવવા તે.
(૫) સામાયિક ઉચ્ચરીને લીધેલે સમય, પાળવાના સમય તેમજ હુ' સામાયિકમાં છુ'તેમ ભૂલી જવુ' તે મૃત્યનુ સ્થાપન, અતિચાર જાણવા.
ઉપરના પાંચે અતિચારો ટાળીને શુદ્ધિ સામાયિક કરનારને શાસ્ત્રોક્ત સામાયિકનુ ફળ મળે છે, અન્યથા આત્મવચના જાણવી.
अप्रत्यवेक्षिता प्रमाणितेोत्सर्गादान - निक्षेप संस्ता रोपक्रमणानादर
स्मृत्यनुपस्थापनानि ॥ २९ ॥
વગર વિચાર્યું"
सचित्त सम्बन्ध संमिश्राऽभिषवदुपक्वाहाराः ॥ ३० ॥
सचित्त निक्षेप पिधान् परव्यपदेश मात्सर्य कालातिक्रमाः ॥ ३१ ॥ जीवित मरणाशंसा मित्रानुराग सुखानुबन्ध निदान करणानि ॥ ३२ ॥
હવે શાસ્ત્રનુક્રમ તેમજ સૂત્રકારે જણાવ્યા મુજબ દશમા પૌષધવ્રતના મુખ્ય પાંચ અતિચારા જણાવીએ છીએ.
(૧) કાઈ પણ સ્થળે જીવજંતુ છે કે નહિં તે જેયા સિવાય તેમજ તે જગ્યાની પ્રમાના કર્યા સિવાય ગમે ત્યાં ગમે તેમ મૂળ-મૂત્ર-લીટ-ગળફા વગેરે ત્યાગવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org