________________
૧૩૫
(૩) તિર્થન્ એટલે તિછ (પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણમાં) જવા સંબંધી મર્યાદએને (નિયમ) ભંગ કરે તે
(૪) ઉપર જણાવ્યા મુજબ છએ દિશામાં જવા-આવવા સંબંધી જે-જે મર્યાદા સ્વીકારેલી હેય (નિયમ કર્યો હોય, તેમાં કષાયાદિ કારણે એકબીજી દિશામાં વધ-ઘટ કરી જવા-આવવા સંબંધી નિયમ ભંગ કરે તે.
(૫) આ વ્રત નિયમ લેવા-પાળવામાં ખાસ કરીને સ્મૃતિની જગૃતી રાખવાની ખાસ જરૂરત છે; પરંતુ પ્રમાદને લીધે સ્મૃતિ ન રહેતાં જે-જે જુદી-જુદી દિશાઓમાં જવા-આવવાનું થાય તે સ્મૃતિભંગ દેષ (અતિચાર) જાણ.
હવે શાસ્ત્રાનુક્રમમાં દશમા નંબરે આવતા દેશાવગાશિક વ્રતને સૂત્રકારના જણાવ્યા મુજબ સાતમા વ્રતના પાંચ અતિચારે જણાવીએ છીએ.
આ વ્રતમાં મુખ્ય પણે તે બીજા વ્રત-નિયમને વિશેષ થકી વધારીને, પાપ-દોથી જેમ બને તેમ વધુને વધુ બચવાને ઉદ્યમ કરવાનો હોય છે. તે માટેની પ્રાથમિકતા માટે જરૂરી તત્વતઃ એવા છઠ્ઠા દિશિ પરિમાણ વ્રતના સંક્ષેપીકરણ સંબંધે આ સાતમા દેશાવગાશિક વતન પાંચ અતિચારો જણાવેલ છે. જેની આવશ્યકતા અન્ય વ્રતો સંબંધ પણ વિચારી લેવું જરૂરી છે. - (૧) જેટલી મર્યાદામાં પોતે જવાનું નકકી કર્યું હોય (નિયમ લીધે હેય) તેથી આગળની ભૂમિમાં પિતે જાતે ન જતાં, અન્ય વ્યક્તિ દ્વારા–અથવા અન્ય સાધન દ્વારા પોતાનું કામકાજ કરવું તે આનયન દોષ.
(૨) પ્રખ્યદેષ એટલે પિતે નક્કી કરેલી ભૂમિથી આગળની ભૂમિમાં પોતે જાતે ન જતાં અન્ય સાધન દ્વારા ત્યાં વસ્તુ મેકલવી તે શ્રેષ્ય દોષ.
(૩) પિતે સ્વીકારેલી મર્યાદાની ભૂમિ બહાર રહેલ વ્યક્તિને શબ્દ દ્વારા બનાવવી તે શબ્દાનુપાત ષ. (અતિચાર )
(૪) પિતે જવા-આવવા સંબંધી સ્વીકારેલી મર્યાદાની બહાર રૂપ-આકૃતિ વિશે કરીને તેને સંબંધ કરી પોતાનું કામ કરવું તે રૂપાનુપાત દોષ.
પિતે સ્વીકારેલી મર્યાદા (નિયમ) બહારની ભૂમિમાં તીર-કાંકર-ચિઠ્ઠી વિગેરે મોકલીને પિતાનું કામ કરવું તે પુદગલ પ્રક્ષેપ દોષ.
ઉપરના પાંચે અતિચારે-કષાયાદિની પ્રેરણાથી તે હેવાથી-વતોમાં ખલના ઉપજાવી-આત્માને-નિયમમાંથી ભ્રષ્ટ કરનારા જાણીને તે અતિચારોથી આજે તે વિજ્ઞાનના જમાનામાં) ખૂબ જ સાવધાન થઈને અળગા રહેવાની જરૂર છે.
હવે આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો જણાવે છે.
(૧) મેહને વશ થઈને કામ ઉત્પન્ન કરનારા શબ્દો વાક બોલવા તેમજ કોઈ પણ શબ્દ-વાકયને અર્થ વ્યંગાત્મક રીતે કામક ભાવે કર તે કંદર્પ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org