________________
જા નથી, તે આત્મા પણ સાચા-ખોટાનું યથાર્થ વિભાજન કરી શકતે નથી. જયારે સમ્યમ્ દષ્ટિ આત્મા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવની સાપેક્ષતાએ. છવાછવા િસકળ તને, આત્માથે હે પાદેય સ્વરૂપે, યથાર્થ અવિરૂદ્ધ જાણે છે અને જણાવે છે.
પ્રથમ સૂત્રમાં જણાવ્યાનુસારે (મેક્ષાથે) સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિની આવશ્યકતા જણાવીને, હવે સૂત્રકાર તે સમ્યગૂ દર્શન ગુણને શાસ્ત્રાનુસારે વિશેષ પ્રકારે જાણવાની ઈચ્છાવાળાને, કંઈક વિસ્તારથી નીચેના બે સૂત્રથી જણાવે છે.
निर्देश स्वामित्व साधनाधिकरण स्थितिविधानतः । (७) सत् संख्या क्षेत्र स्पर्शन कालान्तर भावाल्प बहुत्वैश्च । (८)
જે સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કર્યા સિવાય કેઈ પણ જીવ આત્મ શુદ્ધિ (કમક્ષય) કરી શકતો નથી. તેને સૂત્રકારે ઉપરના ચૌદ દ્વારથી જણાવેલ છે. (૧) સ્વરૂપ (૨) સ્વામિત્વ (૩) સાધન (કારણ) (૪) આધાર (૫) સ્થિતિ (૬) ભેટ (૭) સદ્દભૂતતા (૮) સંખ્યા (૯) ક્ષેત્ર (૧૦) સ્પર્શ (૧૧) કાળ (૧૨) અંતર (૧૩) ભાવ (૧૪) અ૯પબહુ.
(૧) સ્વરૂપ : આ સમ્યમ્ દશન ગુણ પ્રાપ્ત કર્યા પછી, આત્માને પ્રાપ્ત જ્ઞાન સભ્ય બને છે. અર્થાત્ મેક્ષ-સાધનાથે પ્રયત્નવાળું બને છે, તે પહેલાનું મિથ્યાજ્ઞાન આત્માને, આત્માર્થથી વિમુખ રાખતું હોય છે. આ નિશ્ચય સમ્યજ્ઞાન આત્માને આત્મહિતાર્થે સમસ્ત જીવાજીવાદિ તત્તે પ્રતિ યથાર્થ હે પાદેય. તાનું ભેદ જ્ઞાન કરાવે છે. આ માટે કહ્યું છે કે,
'ये यावन्तो ध्वस्तबन्धा अभूवन् भेदज्ञानाभ्यास एवात्र मूलम् । ये यावन्तोऽध्वस्तबन्धा भ्रमन्ति, भेदाज्ञाना भाव एवात्र बीजम् ॥'
(૨) સ્વામિત્વ (અધિકારીત્વ) : સમ્યગ દશન ગુણ પ્રાપ્ત કરવાને અધિકાર ભવ્ય આત્માને હોય છે અભવ્યને નહિ, કેમકે અનાદિ મિથ્યાવની ગ્રંથી ભેદવા (દવા) રૂ૫ અપૂર્વકરણ કર્યા પછી જ જીવ સમ્યક્ત્વ પામે છે અને અભિવ્ય જીવ તે માત્ર યથાપ્રવૃત્તિકરણ સુધી જ વિકાસ પામી શકે છે.
(૩) સાધન (કારણ) : સમ્યફત્વ પામનાર આત્માએ, શાસ્ત્રમાં બતાવેલ, મિથ્યાત્વના પચચીસ પ્રકારેથી અળગા થવાનો પ્રયત્ન કર જોઈએ. તેમજ (૧) યથા પ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ (આત્મ પરિણમનું શુદ્ધિકરણ) કરવું જોઈએ, અન્યથા આરોપિત સમ્યક્ત્વ તે મોક્ષ પુરૂષાર્થ સાધી શકતું નથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org