________________
[૯] મેક્ષ તત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) ગમનય દૃષ્ટિએ ઃ પ્રત્યેક આત્માને પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણેમાં
જે-જે ભાવે નિરાવરણુતા (ક્ષપશમ) ની પ્રાપ્તિ હોય છે તે મોક્ષ તત્તવ
જાણવું. (૨) સંગ્રહનય દષ્ટિએઃ જે આત્માને પિતા સંબંધી સમસ્ત જડ-ચેતન દ્રવ્યના
પરિણામનું ભેદ જ્ઞાન (સમ્યગદર્શન) થયું છે, તેથી જડ કર્મ પરિણામમાં
આ શક્તિ ધરતે નથી તે મોક્ષ તત્વ જાણવું (૩) વ્યવહારનય દૃષ્ટિએ ઃ જે આત્માએ જે-જે ભાવે પચ્ચક્ખાણ પૂર્વક સાવવા
ગ વ્યાપારનો ત્યાગ કરેલ છે તે મેક્ષ તત્વ જાણવું. જુસૂવનય દષ્ટિએ ઃ જે આત્મા, જે ભાવે પર દ્રવ્ય પરિણામને ત્યાગી છે તે મોક્ષ તત્વ જાણવું. શબ્દનય દૃષ્ટિએ ઃ પોતાના આત્માને, પદ્રવ્યના પાશમાંથી છોડાવવાના સતત ઉદ્યમરૂપ અપ્રમત્ત ભાવ તેમજ ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણીની
શુદધતા તે મેક્ષ તત્વ જાણવું (૬) સમભિરૂઢનય દષ્ટિએ ઃ જે આત્માએ, આત્મગુણઘાતી, જ્ઞાનાવરણીય, દર્શના
વરણીય, મેહનીય અને અંતરાય એ ચારે કર્મોને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ચાસ્ત્રિ અને અનંત વીર્યગુણને સંપૂર્ણ પણે ક્ષાયિક ભાવે
સ્વાધીન કર્યો છે તે મેક્ષ તત્વ જાણવું. (૭) એવભૂતનય દષ્ટિએ : જે આત્માએ સર્વ (આઠે) કર્મોને ક્ષય
કરી સાદિ અનંતમે ભાગે સિદ્ધપદ (મોક્ષ) પ્રાપ્ત કર્યું છે તે
મોક્ષ તત્ત્વ જાણવું નયદષ્ટિ સંબંધે કહ્યું છે કે
'नियनियवयणिज्ज सच्चा, सव्वे नया पर वियालणे मोहा । ते पुण ण दिट्ठ समओ, विभयह सच्चे व अलिए वा ॥
અથ :- પ્રત્યેક નય (દષ્ટિ) પિતપોતાના સ્વરૂપે સત્ય છે, પરંતુ કોઈપણ નય જ્યારે પરપક્ષને તિરસ્કાર કે અવગણના કરે છે, ત્યારે મિથ્યાભાવને પામે છે, કેમકે પ્રત્યેક વસ્તુ અસ્તિ-નાસ્તિ ભાવે અનંત ધર્માત્મક છે. તેથી જેણે પ્રમાણરૂપ સિદ્ધાંતનું જ્ઞાન, શ્રદ્ધાન કરેલું છે તે સમ્યદષ્ટિ આત્મા કયારે પણ નિરપેક્ષ ભાવે, આ નયવચન સાચું જ છે અને આ વચન ખોટું જ છે એવું વિભાજન કરતું નથી. એટલું જ નહિ, પરંતુ જે આત્માએ સમ્યફ સ્વરૂપે સિદ્ધાંતને
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org