________________
(૩) જે સ્ત્રી ઉપર હાલમાં કેઈની માલીકી નથી એટલે કુંવારી સ્ત્રી, વિધવા થા વેશ્યાની સાથે મૈથુન વ્યવહાર કરવો તે અપરિગ્રહીતાગમન કહેવાય.
(૪) સામાન્યપણે ભેગને એગ્ય અંગોની સાથે દુધવહાર પણે અથવા ભેગને ગ્ય ન હોય તેવા અંગો સાથે કામ-ક્રીડા કરવી તે અનંગક્રિડા કહેવાય.
(૫) વિવિધ સ્વરૂપે વારંવાર ભેગ-ગવવા માટે ઉત્સુકતા ધારણ કરવી તેને તીવ્ર કામાભિનીશ જાણ.
સામાન્યથી અણુવ્રતી પણ મૈથુનવ્રતનો ત્યાગ ન થઈ શકે તેવા ગૃહસ્થોએ પણ ઉપરના પાંચે અતિચારે ટાળવા અતિ આવશ્યક છે, અન્યથા આલેકમાં જ તેને અપકીતિ તેમજ દરિદ્ર પણ પ્રાપ્ત થાય છે. કેમકે તેથી પૂર્વના હિસા-જુઠ અને ચોરી એ ત્રણે દે છે પણ તેને લાગે છે. વળી આત્મશુદ્ધિના પ્રધાન કારણરૂપ ચારિત્રગુણનો નાશ પણ મૈથુનદોષથી થાય છે આ માટે શું છે કે
प्राणभूत चरित्रस्य पर ब्रह्मैक कारणम् समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ।
યોગ–દ્વી–૧૦૪) વ્યવહારથી આ બ્રહ્મચર્ય ગુણને પ્રધાન શીલગુણ જાણવું જરૂરી છે. આ માટે કહ્યું છે કેसव्वे सिपि वयाणं भग्गाण अस्थि केइ पडिआरो પ્રવાસ વ નાં, ન દેરૂં શરું પુળા માં
(શીલકુલક) બીજા બધા વ્રતના ભંગ સંબંધમાં તેને કઈને કઈ પ્રકારે પ્રતિકાર (આયાણા લઈ શુદ્ધિકરવારૂપ) થઈ શકે છે. પરંતુ જેમ માટીના પાકા ઘડાને કાંઠે તુટી ગયેલ હોય તે જેમ સંધાતું નથી તેમ શીલત્રત બ્રહ્મચર્ય વ્રત) નું ઈરાદાપુર્વક ખંડન કરનાર આત્માની શુદ્ધિ થતી નથી.
હવે પાંચમા સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રતના પાંચ અતિચારો જણાવે છે.
(૧) ક્ષેત્ર-વાતું એટલે ખેતી માટે ઉગી જમીન તે ક્ષેત્ર–તેમજ રહેવા માટેના ઘર-બંગલા તે વારતુ તે સંબધી નિયમને ભંગ કરવું તે.
(૨) ચાંદી-સોનાની લગડીઓ તેમજ ઘરેણાં રાખવાના પ્રમાણમાં નિયમનો ભંગ કરે તે
(૩) ગાય-ભેંસ-ઘેડા મેટર આદિ ઘન સંબંધી તેમજ ઘઉં-બાજરી-ચેખા જુવાર આદિ ધાન્ય રાખવાના પ્રમાણના નિયમનો ભંગ કરે તે.
(૪) ઘરમાં કે વેપારમાં નેકર-ચાકર-સ્ત્રી યા પુરૂષને રાખવાના પ્રમાણના નિયમને ભંગ કરે તે
તાંબા-પિત્તળ આદિ ધાતુના વાસણ-રમકડાં વિગેરે તેમજ પહેરવાના કપડાં રાખવા આદિના પ્રમાણના નિયમને ભંગ કરો તે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org