________________
૧૩૨
(૫) કોઈપણ આત્માની રહસ્યવાળી વાત ખુલી પાડી તેને દુઃખી કરે તે સાકાર મંત્રભેદ.
ઉપરના પાચે અતિચારો મૃષાવાદના ત્યાગી ગૃહસ્થ ટાળવાના છે, કેમકે તેથી હિંસાને દોષ પણ લાગે છે. અને વ્રત પાળવાથી તે વ્યવહારમાં પણ તેની પ્રતિષ્ઠા વધે છે.
હવે ત્રીજા રસ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ચારી નહિ કરવાના) મુખ્ય પાંચ અતિચારો જણાવે છે. શ્રાવકને મુખ્ય પણે જે વસ્તુ જેની માલીકીની હોય તેના આપ્યા વગર તે વસ્તુ લેવી-વાપરવી તેમાં ચારીને દેષ લાગે છે.
જ્યારે સાધુ મહાત્માને તે ચારે પ્રકારના અદત્તને (૧ તીર્થંકર અદત્ત, ૨. ગુરૂ અદત્ત ૩ સ્વામી અદત્ત ૪ જીવ અદત્ત) ત્યાગ કરવાનું હોય છે
૧. કેઈને ચેરી કરવાની પ્રેરણા કરવી, યા સહાય કરવી તે તેના પ્રયોગ ૨. કેઈની ચોરાયેલી વસ્તુ સસ્તી ખરીદવી, તે તેન આહત આદાન
૩. જુદા જુદા રાજ્યો-ગામની સીમ (મર્યાદા)ની અંદર-બહાર વસ્તુ લઈ જવા લાવવા ઉપર જે જકાત (ટેક્ષ) નાંખેલ હેય તે ન ભરવા તે વિરૂદ્ધ રાજ્યાતિકમ
૪. કઈ વસ્તુના તોલ-સાપ સંબંધી લેવા-દેવામાં એ છાવત્તા પણું કરવું તે હિનાધિક માન્માન.
૫. કઈ વસ્તુમાં ભેળસેળ કરીને યા અસલી વસ્તુને સ્થાને નકલી વાતુ આપવી તે પ્રતિરૂપક વ્યવહાર.
ચોરી કરનાર ગૃહસ્થને આલેકમાં કઈ વિશ્વાસ કરતું નથી તેમજ પરલોકમાં (ભવાંતરમાં) પણ તેને દરિદ્રપણું પ્રાપ્ત થાય છે. તેથી તેના વેગે તેને ઘણાં પાપકર્મો કરવા પડે છે. અને નરકગતિમાં જવું પડે છે. આ રીતે ફરી-ફરીને અનેક જન્મ સુધી દુઓ ભેગવવા પડે છે.
આ માટે કહ્યું છે કેअदत्त दोषेण भवे-दरिद्रि दरिद्र दोषण करोति पाप। पापात् नरा नरकं प्रयाति, पुनरेव पापी पुनरेव दरिद्रि ।।
ચેરી કરનારને અસત્ય અને હિંસાને દોષ પણ લાગે છે એમ જાણવું. હવે ચેથા સ્થૂલ થકી મૈથુન-વિરમણ વ્રતના પાંચ અતિચારે જણાવે છે.
(૧) પિતાના પુત્ર-પુત્રી આદિ સિવાય અન્ય જાતિ-જાતિના પુત્ર-પુત્રીઓના વિવાહ યા લગ્ન સંબંધે જોડી આપવા, તે પર વિવાહરણ
(૨) કોઈની સી યા રખાત સ્ત્રીની સાથે મૈથુનવ્યવહાર કરવો તે ઈશ્વરપરિગ્રહિત
ગમન.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org