________________
૧૮
સમ્યક્ દન ગુણુની નિશ્ચયથી પ્રાપ્તિ તે સત્રાનુસાર સૌ પ્રથમ યથા પ્રવૃત્તિકરણ કર્યો પછી અપૂર્વ કરણ-અનિવૃત્તિકરણ એમ ત્રણ હરણ કરવા ચક્રી પ્રાપ્ત થાય છે. આ નિશ્ચય સમ્યક્ વ ગુણને સામાન્યજ્ઞાની આત્માએ જોઇ-જાણી શકતા નથી. તેથી વ્યવહારમાં ધર્મારાધન કરવા ઇચ્છતા જીવામાં સૌ પ્રથમ વ્યવહારથી સમ્યગ્ ન ગુણુના આરેપ કરવા રૂપ તેને સૌ પ્રથમ સમ્યગ્ દર્શન ઉચ્ચરાવાય છે. તે પછી જ તેને વ્રત (આત્મા સાધક પ્રતિજ્ઞાએ) આપવામાં આવે છે. વ્યવહારથી સમ્યગ્ દર્શન ઉચ્ચરેલ જીવને પણ ચાર પ્રકારના મિથ્યાત્વના પરિણામમાંથી પ્રથમના બે પ્રકારની મિથ્યાત્વની કરણીને ત્યાગ કરવાનું સ્પષ્ટ વિધાન કરવામાં આવેલુ છે. સિદ્ધાંતાનુસારે ચાર પ્રકારના મિથ્યાત્વનુ સ્વરૂપ નીચે મુજબ જાણવુ..
(૧) પ્રરૂપણા મિથ્યાત્વ ઃ—મી વીતરાગ અરિહંત કેવળી પરમાત્માએ જણાવેલ માક્ષમાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી નહિ.
(ર) પ્રવર્તન મિથ્યાત્વ ઃ—શાસ્રમાં જણાવ્યા મુજબ લૌકિક (સ'સારિક સુખમાં આસક્ત) દેવ લૌકિક ગુરૂ અને લૌકિક ધને આત્મશુદ્ધિની બુદ્ધિએ આદરવા નથી. તેમજ લેાકેત્તર દેવ (મેાક્ષગામી) ને તેમજ લેાકેાત્તરગુરૂ (મેક્ષ માના દેખાડનાર) તેમજ લેકેત્તર ધર્મ (કમ ક્ષય કરી આત્માના જ્ઞાનાદિ ગુણેને નિરાવણુ કરનાર) ને આલેક-પરલાકના સુખની વાંછાએ આદરવા નહિ
(૩) પરિણામ મિથ્યાત્મ ઃ—જે આત્માએ પૂર્વોક્ત ત્રણ કરણ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલ છે તે જીવમાં સમ્યકવ હેાતે તે મિથ્યાત્વના ઉદય હાતા નથી. તેમજ તેને મિથ્યાત્વના મધ પણ થતા નથી.
(૪) પ્રદેશ મિથ્યાત્વ ઃ—જે આત્માએ ઇન સપ્તકને સત્તામાંથી પણ સથા ક્ષય કરી ક્ષાયક સમ્યકૃત્વગુજી પ્રાપ્ત કરેલ છે, તે જીવને હવે કયારેય મિથ્યાત્વ પ્રાપ્ત થવાનુ' હેતું નથી
ઉપર જણાવેલ ચાર પ્રકારના મિથ્યાત્વના સ્વરૂપમાંથી જેમણે ત્રીજા પ્રકારે ક્ષયે પથમ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત કરેલ છે તે આત્માએ તે સમ્યકૃત્વગુણની રક્ષા અર્થે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અત્રે તત્વાર્થ સૂત્રકારે જણાવેલા પાંચ અતિચાર દોષાને ટાળવાના ખપ કરવા જરૂરી છે.
(૧) શંકા :– સજ્ઞ અને સ`દી` શ્રી કેવળી ભગવંતેાએ પ્રરૂપેલ આત્મ-ધમ સંબધમાં કાઈ (નાની યા માટી) શકા (અન્યથા વિચારવું. તે) કરવી નહિ. (૨) કાંક્ષા શ્રી જૈન સંઘ શાસનની દેવ-ગુરૂ-ધમ' સબધી (આત્મ-શુદ્ધિકારક) પ્રવૃત્તિના (શંકાએ કરી) અનાદર કરી અન્ય ધર્મ, મત, ગચ્છ સંબ"ધી પ્રવૃત્તિ પ્રતિ (સાર સુખની લાલસાએ) આદર બુદ્ધિ કરવી નહિ.
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org