________________
શરૂ કઢાઈયા અતિ ઘણા, બીજાનું નહિ લેખું, ખાખરી હાંડી એના કર્મની, તે તે આગળ દેખું...એક (૪) કેના છે ને કેના વાછરું, કેનાં માય ને બાપ, અંતકાળે જાવું (જીવન) એકલું. સાથે પુય ને પાપ-એક (૫) સગીરે નારી એની કામિની, ઉભી ડગ મગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ઘુસકે રૂ.એક (૬) હાલો ને વહાલાં શું કરો, વહાલા વેળાવી વળશે, વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથે જ બળશે.એક (૭) નહી ત્રાપો નહી તુંબડી, નથી કરવાને આરે, ઉદયરતન મુનિ ઈમભણે, મને પાર ઉતારે..એક (૮)
સણું તાહરૂં કેવું સારું સંસારયામાં...સણું તાહરૂં, પાપનો તે નાં પા, ધરમમાં તું નહિ થાય. ડાહ્યો થઈને તું દબાયે રે...સંસારીયામાં સણું તાહરૂં. (૧) કહું કહું હેત કીધું. તેને સાચું માની લીધું, અંતકાળે દુખ કીધું રે...સંસારીયામાં...સણું તાહરૂં. (૨) વિશ્વાસે વહાલા કીધા, પ્યાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે...સંસારીયામાં...સણું તાહરૂ (૩) મનગમતામાં મહા, ચારને મારગ ચાલે, પાપીઓનો સંગ ઝા રે. સંસારીયામાં...સણું તાહરૂ (૪) ઘરને ધંધે ઘેરી લીધે, કામિનીએ વશ કીધે, ઋષભદાસ કહે દગો દીધે રે...સંસારીયામાં સણું તાહરૂં (૫)
આવા પ્રકારના આત્મશુદ્ધિના સાધક અનેક ગદ્ય-પદ્યાત્મક સવરૂપ (શબ્દ રચના) વિશેષેથી અન્ય દર્શનીએ પણ આત્માર્થ સાધવાની પ્રેરણા લેતા હોય છે.
ચાર ગતિરૂપ સંસારમાં સર્વ જીવોને અનિરછાએ જન્મમરણના દુખ સહવા જ પડતાં હોય છે. તેનું નિવારણ કરવા માટે સર્વજ્ઞ અને સર્વદશી પરમાત્માઓએ પ્રકાશ્ય છે કે “જે કઈ આત્મા સંવેગ-વૈરાગ્ય ભાવે કરી પતાના આત્માને સંસારની સમસ્ત મોહ-માયાથી અળગો કરશે તે આત્મા અવશ્ય પરમાત્મ પદ પ્રાપ્ત કરી જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ પોતાના અનંત-શુદ્ધ-સચ્ચિદાનંદ સ્વરૂપે મોક્ષપદને પ્રાપ્ત કરશે.”
આ માટે કહ્યું છે કે, माक्षेण योजनाद् योगः सर्वोऽप्याचार इष्यते
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org