________________
૧૩
પ્રત્યેક આત્મદ્રવ્ય ભિન્ન-ભિન્ન (જુદા જુદા) છે. એટલે કે પ્રત્યેક આત્માને પેાતાનુ‘ આગવું સ્વરૂપ છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય તે આત્મતત્ત્વના સ્વરૂપથી તદ્ન ભિન્ન (સડન– પડન અને વિદ્વ'સન) સ્વરૂપી છે. આથી આત્મતત્ત્વની સાથે કર્માનુસારે પ્રાપ્ત શરીર આદિ પર-પુદ્દગલ દ્રવ્યના સચેાગાને આખરે જેએ વિયેાગી સમજીને તેમાં લુબ્ધ કે મુખ્ય થતા નથી તેએ જ સાચા સમ્યષ્ટિ જ્ઞાની છે એમ જાણવુ'. આ સૂત્રથી સૂત્રકારે શાસ્ત્ર મુજબ સમસ્ત તત્ત્વાર્થાધિગમના સાર જણાવેલ છે. (‘જ્ઞાનસ્યરું વિરતિ”) આ સબંધે વિરતિના અભિલાષી આત્માઓએ નીચેની ત્રણ સજ્ઝાયાથી સ્વાધ્યાય-ધ્યાન કરવુ' જરૂરી છે.
(૧)
(૧) આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમે રહેના,
જગત જીવ હૈ કર્માધિના, અચરજ કછુઆ ના લીના. ॥ આપ ॥ (૨) તુ નહિ કેરા કાઈ નહિ તેશ, કયા કરે મેરા મેરા,
તેરા હૈ સેા તેરી પાસે, અવર સખ હૈ અનેરા. ! આપ ॥ (૩) વપુ વિનાશી તું અવિનાશી, ચ્યમ હૈ ઈનકા વિલાસી,
વધુ સંગ જબ દૂર નિકાશી, તબ તુમ શીવકા વાસી. !! આપ (૪) રાગ ને રીસા હાય ખવીશા, ચૈ તુમ દુ:ખકા દીશા,
જમ તુમ ઉનકા દૂર કરીશા, તબ તુમ જગકા ઈશા. ા પ ા (૫) પરકી આશા સદા નિરાશા, યે હૈ જગ-જન પાસા,
કાટનકુ કરા અભ્યાસા, લહે સદા સુખ વાસા. ॥ આપ ॥ (૬) કબહીક કાજી, ક્રમહીક પાજી, કમહીક હુ અપ્રભાજી,
કબહીક જગમે' કીતિ ગાજી, યે સમ પુગલકી બાજી. ા આપ ।। (૭) શુદ્ધ ઉપયાગ ને સમતાધારી, જ્ઞાન-ધ્યાન મનાહારી,
કમ-કલકકુદૂર નિવારી, જીવ વરે શિવ–નારી. !! આપ 11
(2)
ઉંચા તે મદિર માળીયા, સાઠ વાળીને સૂતા,
કાઢા-કાઢા રે એને સહુ કરે, જાણે જન્મ્યા જ નહાતા...(૧)
એક રે દિવસ એવા આવશે, મને સમળા જી સાલે, મંત્રી મળ્યા સર્વે કારમા, તેનું પણ કાંઈ નવ ચાલે...એક (૨)
સાવરે સેાનાનાં રે સાંકળાં, પહેરણું નવ નવા વાઘા, ધાળુ' વજ્ર રે એના કન્તુ, તે તે શોધવા લાગ્યા....એક (૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org