________________
પાંચમા મહાવ્રતની પાંચ ભાવના. स्पर्शे रसे च गंधे च रुपे शब्दे च हारिणि पंच स्वितींद्रियापेषु गाढ गाय॑स्य वर्जनम् एतब्बेवामनोज्ञेषु सर्वथा द्वेष वर्जनम्
आकि चन्य व्रतस्यैव भावनाः पंच कीर्तिताः યોગ પ્ર. ૩૨-૩૩ हिंसादि विहामुत्र चापायावद्य दर्शनम् ॥४॥ दुःखमेव वा ॥५॥ मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि सत्व गुणाधिक क्लिश्यमाना विनयेषु ॥ ६ ॥
હિંસા-જુઠ-ચેરી–મૈથુન અને પરિગ્રહમાં આસક્ત આત્માને આ ભવમાં અનેક આપત્તિઓ ભેગવવી પડે છે. તેમજ પરભવમાં પણ દગતિમાં જઈ અનેક દુઃખ ભોગવવા પડે છે. જે પ્રત્યક્ષ જેવાય છે અને જણાય છે
હિસાદિ પાપાચાર સેવનાર આત્માને તેના વડે કરેલા પાપ કર્મબંધને ભોગવતાં અવશ્ય દુઃખને અનુભવ કરવો પડે છે એમ જાણીને આત્માથી આત્માએ એ પાંચે પાપાચારની પ્રવૃત્તિથી વિરમવા (દૂર રહેવા) અવશય યથાશકિત પ્રયત્ન કરવું જોઈએ. આમ છતાં કેટલાક અજ્ઞાની-
મિદષ્ટિ આત્માએ હિંસાદિની પ્રવૃત્તિમાં ધર્મની સ્થાપના કરી અનેક અજ્ઞાની ભેળાજીવોને ઉભાર્ગમાં પ્રવર્તાવતા હોય છે. આ માટે
શ શરું કામૂરું ધિત્વા વર્ષનધિ શ! હિંસારિ ધવ, નવલે નંદ કુમિ
યોગ પ્ર. ૪૦ આત્માના હિતાર્થે-શાસ્ત્રાનુસારે-દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધમ, તેમજ ભાવના ધર્મને અનુસરનારા આત્માએ સૌ પ્રથમ પિતાના આત્માને યથાયોગ્ય મંત્રી–પ્રદકરૂણા અને માધ્યસ્થ ભાવના વડે-વાસિત કર અનિવાર્ય આવશ્યક છે. આ માટે
वचनाद्यमनुष्ठान मविरुद्धाय यथोदितम् मैत्रादि भाव संयुक्त तद् धर्ममिति कीर्तये
સર્વે જીવો (સ) પ્રતિ મૈત્રી ભાવ ધારણ કરવું જોઈએ, ગુણાધિક-ઉપકારી આત્માએ પ્રતિ પ્રમોદભાવ ધારણ કરવો જોઈએ, દુઃખથી પીડાતા આત્માઓ પ્રતિ કરૂણાભાવ ધારણ કરવું જોઈએ, અવિનત-ઉલક, આત્માએ પ્રતિ-માધ્યસ્થભાવ ધારણ કરવું જોઈએ.
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org