________________
૧૨૦
આત્માના જ્ઞાનાદિ ગુણેના ભાગ ઉપભેગને ત્યજીને પર-પુદગલ દ્રવ્યને યોગ તેમજ ભેગ-ઉપભેગ કરવો તે મૈથુન તેને જાગૃતિ પૂર્વક ત્યાગ કરવાનું વ્રત તે મૈથુન વિરમણ વ્રત.
પરિગ્રહ વિરમણ વ્રતઃ પર પુદ્ગલ દ્રવ્યને સોગ કરવાને તેમજ તેને વિગ ન થાય તે પ્રયત્ન તે પરિગ્રહ. આ પરિગ્રહ સંબંધી જાગૃતિપૂર્વક તેનાથી અળગા રહેવાને પ્રયત્ન કરે તે પરિગ્રહ વિરમણ વ્રત.
ઉપર જણાવેલ પાંચે વ્રતને કેટલાએક જ સર્વથા (નવ કેટીએ) નિયમ લે છે. જાવજજીવ સુધી તેનું સર્વથા પાલન કરે છે, તેઓ મહાવ્રતી સાધુઓ કહેવાય છે. તેમજ જેઓ શાસ્ત્રાનુસારી દેશ થકી તે પાંચે વ્રત લઈ તેનું યથાર્થ પાલન કરે છે તેઓ અણુવ્રતી શ્રાવકે કહેવાય છે. આ પાંચે વ્રતનું યથાર્થ પાલન કરવા માટે સદાસર્વત્ર આત્મ-જાગૃતિ રહે તે માટે તે પાંચે વ્રતોને નીચેની પાંચ પાંચ ભાવના વડે નિરંતર પિતાના આત્માને ભાવિત રાખવો જરૂરી છે.
પહેલા મહાવ્રતની પાંચ ભાવના. मनागुप्त्ये षणादानेर्याभिः समितिः सदा दृष्टान्नपान ग्रहणेनाहिंसां भावयेत् सुधीः
યોગ પ્ર. ૨૬ બીજા મહાવ્રતની પાંચ ભાવના. हास्य लाभ भय क्रोध प्रत्याख्यानै निरन्तरम् आलोच्य भाषणेनापि भावयेत् सूनृत व्रतम्
યોગ પ્ર. ર૭ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના. आलोच्यावग्रड्याञ्चाऽभीक्ष्णावग्रहयाचनं एतावन्मात्रमेवैत दित्यव ग्रह धारण समान धार्मिकेभ्यश्च तथावग्रहवाचन अनुज्ञापित पामान्नाशन भस्तेय भावनाः
વેગ પ્ર. ૨૮–૨૯ ચેથા મહાવ્રતની પાંચ ભાવના. स्त्री पंडपशु भट्ठे इमासन कुडयां तरीज्जनात् सराग स्त्री कथात्यागात् प्राग्रत स्मृतिवर्जनात् स्त्री रम्यांगे क्षणस्वांग संस्कार परिवर्जनात् प्रणीतात् यशन त्यागात् ब्रह्मचर्य तु भावयेत् યોગ પ્ર. ૩૦-૩૧
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org