________________
૧૧૯ અવ્યાબાપને પરિણમે છે. હવે પ્રથમ પ્રગટભાવે વ્યવહારથી--દ્રવ્ય સંવર ભાવમાં રહેવા માટે આત્માએ જે પાંચ મહાવ્રતે યા અણુવ્રત વિધિપૂર્વક-સ્વીકારવાના છે, ને આદર કરવાને છે. તેનું કિંચિત્ સ્વરૂપ જણાવીએ છીએ.
૧. હિંસાથી વિરમવું ૨. અસત્યથી વિરમવું. ૩. ચેરીથી વિરમવું. ૪. મૈથુનથી વિરમવું. ૫. પરવસ્તુના પરિગ્રહથી વિરમવું.
અપિ મુખ્યતયા તે હિંસાથી વિરમવા માટે તે પછીના ચારે વતે જરૂરી છે. કેમકે તે વિના હિંસાનું વિરમણ અધુરૂં રહે છે.
હિંસા બે પ્રકારની થાય છે. ૧. દ્રવ્યહિંસા ૨. ભાવ હિંસા. વળી તે બંને પ્રકારની હિંસા સ્વાત્મની તેમજ પરાત્મની એમ બે પ્રકારે થાય છે.
૧. (વ્ય હિંસા સંબધે શામકારાએ જણાવ્યું છે કે પોતાના કે અન્ય આત્માના દ્રવ્ય પ્રાણે જેના વડે તે જીવનું શરીરસ્થ જીવન જીવાય છે, તેને અપાશે કે સર્વથા ઘાત (નાશ) કરે તે વ્યહિંસા જાણવી જ્યારે તે જાગૃતિપૂર્વક નહિ કરવાને નિયમ તે હિંસા વિરમણવ્રત.
શારામાં જણાવેલ છે કે, “નિરાશિ ત્રિવિર્ષ થઇ. વછરા વિશ્વાસ માન્ય दायु, प्राणात् दशैते भगवत् भिरुक्ता-तेषां वियोगीकरण तु हि सा.”
૨. ભાવ હિંસા-પ્રત્યેક સંસારી જીવમાં પિત–પાતાના ક્ષયમાનુસારે પિતાના જ્ઞાન-દર્શન–ચારિત્ર-ત૫-વીય ગુણમાં જે-જે પ્રવર્તન હોય છે તે ક્ષાપશમ ભાવને ઘાત કર યા તેને ઉન્માગે પ્રવર્તન કરવું કરાવવું, તે ભાવ હિંસા જાણવી. જ્યારે તે જાગૃતિ પૂર્વક નહિ કરવાનો નિયમ તે હિંસા વિરમણ વ્રત
આ બંને પ્રકારની વ્યહિંસા અને ભાવહિંસાના કાર્યકારણ ભાવ સંબંધે તેમજ ગુરૂ-લઘુ દોષ-ગુણ ભાવ સમજવા માટે સંવિજ્ઞ ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી તેની ચૌભગી જાણ લેવી.
બીજું વ્રત તે અસત્યથી વિરમવું તે
જે વસ્તુ (દ્રવ્ય) ને, જે સ્વરૂપે શાસ્ત્રકારોએ જણાવેલ છે તેને અન્યથા સ્વરૂપે કહેવું–જણાવવું તે અસત્ય વચવ જાણવું. જ્યારે અજ્ઞાનથી કે કષાય થકી તેમ નહિ બેસવાની જાગૃત્તિ રાખવી તે અસત્ય વિરમણ વ્રત.
ત્રનું વ્રત તે ચોરી નહિ કરવી તે.
જે વસ્તુ પિતાની નથી. તેને યેન-કેન પ્રકારે પિતાની માની ગ્રહણ કરવી, વાપરવી તે ચેરીના કર્તવ્યથી પિતાના આત્માને જાગૃતિ પૂર્વક અળગો રાખવાના પ્રયત્ન કરવાનું બત. - ચામું શત તે મૈથુન વિરમણ વ્રત.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org