________________
તત્વાર્થાધિગમ સૂત્ર-અધ્યાય સાતમે (6) हिंसानृतस्तेया ब्रह्मपरिग्रहेभ्यो विरतिव॑तम् ॥१॥ ફેશાર્વતે sણુમતી છે ? तत्स्थैर्यार्थ भावनाः पञ्च पञ्च ॥३॥
પૂર્વે છઠ્ઠા અધ્યાયમાં તિ આગ્રાઃ એ વચનાનુસારે જે દ્વારા કર્મ (આત્મામાં) આવે છે તેને આશ્રવ તત્વ જાણવું. તેનું કિંચિત્ સ્વરૂપ જણાવી ગયા છીએ. અત્રે આ સાતમા અધ્યાયમાં મુખ્ય પણે માત્ર નિરેન સંવરઃ ” એ વચનુસારે જે-જે સ્વરૂપ વડે આશ્રવ તત્વને નિરોધ થાય અર્થાત્ કર્મમાં આવાગમનને અવરોધક આવતા-કમને રોકનાર) તત્વને સંવર તત્વ જાણવું. અત્રે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આશ્રવ તત્વમાં પણ દ્રવ્ય આશ્રવ તે પેગ પ્રવૃત્તિને જણાવેલ છે. આ યોગ પ્રવૃત્તિને રોકવા માટે દ્રવ્ય સંવર રૂપ દ્રવ્ય-વિરતી પણાનું સ્વરૂપ અને આ સાતમા અધ્યાયમાં મુખ્યપણે જણાવેલ છે.
જ્યારે ભાવ આશ્રવતત્વરૂપે મુખ્યપણે આત્માના મિથ્યાત્વ, અત્રત અને કષાય પરિણામને જણાવેલ છે. તેમાં મિથ્યાત્વ અને અગ્રત તે પણ મુખ્ય પણે તે કષાય પરિણામરૂપ જ છે. આમ છતાં મિથ્યાતત્વને પરિણામ શાસ્ત્રમાં પ્રથમ તેમજ મહા આશ્રવને હેતુ જણાવેલ છે. તેનું કારણ એ છે કે તે સકળ તને વિપરીત ભાવે જેવાવાળો હોય છે. તેથી આત્માર્થથી શૂન્ય હોય છે. તેમજ આત્માનું અહિત કરનાર વિષય કષાયે પ્રતિ તેની વિશેષ આદર બુદ્ધિ હોય છે. આથી પ્રથમ આત્મતત્વનું અહિત કરનાર મિથ્યાજ્ઞાન (દષ્ટિ) ને પરિહાર કરવા સવરૂપી દેશવિરતિ તેમજ સર્વ વિરતિપણાનો વ્યવહાર કરવા સ્વરૂપે કમશ: અવિરતિના પ્રવર્તનને ત્યાગ કરવા રૂપ દ્રવ્ય વિરતિ ભાવના પ્રવર્તનનું સ્વરૂપ અત્રે જણાવાય છે. સંસારી જીવ અનાદિથી જેપાંચે મહા આશ્રવ ભાવમાં જે તત્વતઃ અહિતકારી હોવા છતાં, અજ્ઞાનથી તેમજ સંમોહથી તેમાં નિઃશંકભાવે (પિતાનું હિત સમજીને) પ્રવૃત્તિ કરી રહ્યો છે, તે પાંચે આશ્રવ ભાવેને સૌ પ્રથમ વ્યવહારથી, ઉત્સાહથી, યથાશક્તિ (વિધિપૂર્વક) ત્યાગ કરવાથી સંસારી આત્મા કર્મબંધનને રોકી શકે છે. તેથી વલી (વિશેષતઃ મિથ્યાતત્વને તેડીને) પોતાનામાં સત્તાગતે રહેવા અનંત શુદ્ધ, જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કરવા માટે વ્યવહારથી દ્રવ્ય સમ્યભાવે ઉદ્યમશીલ બનીને ભાવથી શુદ્ધ સમ્યફવને પ્રાપ્ત કરીને તે થકી સર્વ કને ક્ષય કરીને, મોક્ષ પદને પ્રાપ્ત કરી, સાદિ-અનંતમે ભાંગે સચ્ચિદાનંદ સ્વરૂપમાં
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org