________________
૧૧૭
ફરે, તે આત્મા નીચગેત્રકમ બાંધે છે. જેના વિપાકેદ છવને તુરછ દરિદ્રકુળમાં જન્મ પ્રાપ્ત થાય છે. જેના ભેગે તે જીવ વિશિષ્ટ જ્ઞાન-તપાદિ ગુણ પ્રાપ્ત કરી શકતું નથી.
જે આત્મા તુછ-મને વૃત્તિને (માયા પ્રપંચનો) ત્યાગ કરીને પોતાના દોષની નિંદા કરે છે, તેમજ અન્ય આત્મામાં રહેલા સાચા ગુણેની પ્રશંસા કરે છે. તે આત્મા ઉરચગોત્ર કર્મ બાંધે છે. જેના વિપાકે દયે તે જીવને ઉત્તમ ગતિ તેમજ ઉત્તમકુળમાં જન્મ થાય છે. જેથી તે ઉત્તરોત્તર વધુ ગુણ પ્રાપ્ત કરવાવાળો થાય છે.
જે આત્મા-અન્ય આત્માઓને દાન-શીયળ–તપ તેમજ શુભ ભાવના આદિ ધર્મ કાર્યો કરવામાં વિદન કરવાવાળા થાય છે. તે આત્મા અંતરાયકર્મ બાંધે છે. આ અંતરાય કર્મના ઉચે તે જીવ (૧) દાન આપી શક્તા નથી. (૨) લાભ મેળવી શકતા નથી. (૩) પ્રાપ્ત વસ્તુને ભેગવી શકતા નથી. (૮) વારંવાર ભેગવવા યોગ્ય વસ્તુને વિયેગી થાય છે. (૫) બળહીન (શકિત રહિત) પણું પ્રાપ્ત કરે છે. આથી તે આત્મામાં આત્મશુદ્ધિકરણ કરવામાં મુખ્યપણે પ્રમાદ પ્રવર્તતે હેય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org