________________
૧૧૬ મન-વચન-કાયા વડે હિંસા-જઠ ચેરી અબ્રા અને પરિગ્રહાદિ પાપાચારની પ્રવૃત્તિઓ કરવી તેને ગવક્રતા જાણવી. તેમજ એ ત્રણે યોગમાં કઈ એક યુગની શુભ પ્રવૃત્તિ (દયા-દાન-ભક્તિ) વિગેરેનું હોવું તે સાથે બીજા યેગની અશુભ પ્રવૃત્તિ હેવી. જેમકે આક્રેશ યા વાણીની વક્રતા યા તે મનની અશુભ ચિંતવનું હેવી. આ રીતે ત્રણે યોગમાં પરસ્પર ભિન્નતા હેવી તે વિસંવાદન ગ જાણો. આ રીતે ભેગને અશુભતામાં યા વિસંવાદિ ભાવે પ્રવર્તન કરતા-કરાવતે આત્મા, અશુભ નામકર્મ બાંધે છે.
જ્યારે તેથી વિરૂદ્ધ એટલે એ ત્રણે વેગને એકત્વભાવે શુભયોગમાં પ્રવર્તન કરતે-કરાવતે આત્મા અશુભનામ કર્મ બાંધે છે. આ નામકર્મના ઉદયે, જીવને શુભાશુભ-સંગ-રૂપે તથાવિધ નિમિત્તોની પ્રાપ્તિ થાય છે.
दर्शनविशुद्धि-विनयसंपन्नता-शीलव्रतेष्वनतिचारो-ऽभीक्ष्णं ज्ञानोपयोग-संवेगौ शक्तिस्त्यागतपसी संघ-साधु-समाधिवैयावृत्यकरणमर्हदाचार्य बहुश्रुतप्रवचनभक्ति-रावश्यकापरिहाणिमार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ॥ २३ ॥
સૌ પ્રથમ તે સમ્યફદષ્ટિપણું હોવું અનિવાર્ય આવશ્યક છે તે ઉપરાંત વિનય સંપન્નતા, યમ-નિયમમાં અતિચાર રહિત પણે પ્રવૃત્તિ કરવાવાળે સંસારથી ઉદ્વિગ્ન પણું-જ્ઞાનોપગમાં મુખ્ય પણે મોક્ષાભિલાષી પારું પોતાની બાહ્ય તેમજ અત્યંતર શક્તિ અનુસાર તપ ત્યાગ કરવામાં ઉદ્યમીપણું શ્રી ચતુર્વિધ સંઘને સમાધિ-ઉપજાવનાર, તેમજ સાધુવર્ગની વિશેષતા વૈયાવચ્ચ કરનાર શ્રી અરિહંત પરમાત્મા, આચાર્ય તેમજ ગીતાર્થ ગુરૂ ભગવંતની તેમજ તેમના ઉપદેશની ભક્તિ કરવાવાળે સામાયિકાદિ છ આવશ્યકની કરણ કરવાવાળો હોય. વળી શ્રી જૈનમાર્ગની પ્રભાવના કરવાવાળા તેમજ વળી જૈન ધર્મની ક્રિયા કરવાવાળા તરફ વાત્સલ્યભાવ રાખવાવાળો તીર્થકર નામકર્મ બાંધવાવાળા થાય છે.
परात्मनिन्दा-प्रशंसे सदसद्गुणाच्छादनाद्भावने च नीचेगेत्रिस्य ॥ २४॥ तद्विपर्ययो नीचैत्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥ विघ्नकरणमन्तरायस्य ॥२६॥
અન્ય આત્માની સારા થા એટ કર્મોની નિંદા કરવાથી અને કેવળ પિતાની જ અનેકવિધ રીતે પ્રશંસા કરવાથી તેમજ બીજાના ગુણનું આચ્છાદન કરવાથી એટલે અન્ય આત્માના ગુણે પ્રતિ–ઉપેક્ષા ઉપજાવનાર અને પોતાનામાં તથાવિધ યથાર્થ ગુણે ન લેવા છતાં પોતે તથા પ્રકારે ગુણ છે એમ અજ્ઞાની અંધ-અબુજ આત્માઓ પ્રતિ પ્રકાશ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org