________________
૧૧૪ दुःख-शोक-तापाकन्दन-वध-परिदेवनान्यात्मपरोभयस्थान्य सद्वेद्यस्य ॥ १२ ॥
પિતાના આત્મામાં તેમજ અન્ય બીજાના આત્મામાં દુખ, શોક, તાપ (તીવ્ર સંતાપ) આકંદન (મોટેથી રડવું), વધ (અંગોપાંગનું છેદન કરવું, નાશ કરી તેમજ પરિવેદન ઉપજાવવું, (દુખની લાગણી ઉપજાવવી) તે અથવા વિયેગીને સંભારીને રડવું તે પરિ વેદના, આ રીતે વર્તતે જીવ અથાતા વેદનીય કર્મ બાંધે છે. ઉદયમાં આવેલ અશુભ કર્મ કલેશ રહિતપણે (અનિચ્છાએ પણ) ભેગવવાથી તે અકામ નિર્જરા થાય છે. જ્યારે સ્વરછાએ સંયમાથે પરિષહ-ઉપસર્ગોના દુખે સહન કરવાથી તે સકામ નિર્જરા થાય છે એમ જાણુવું.
भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादियोगः शान्तिः शौचमिति सद्वेद्यस्य ॥ १३ ॥
(૧) સકળ દેહધારી આત્માઓ પ્રતિ તેમજ ભિન્ન-ભિન્ન વ્રત નિયમાદિના પાન કરવાવાળા ઉત્તમ આત્માએ પ્રતિ, યથાતથ્ય વરૂપે દાનાદિ ભાવે ભક્તિ કરવાથી (૨) સંયમ ધર્મના પાલન પ્રતિ અર્થાત્ સંયમયાગ પ્રતિ રાગ કરવાથી અપરાધી-પ્રતિ સમાધારણ કરવાથી, તેમજ પાપાચારની પ્રવૃત્તિના નિવર્તન માટે પ્રતિકમણાદિ પ્રવૃત્તિ વડે (શૌચ) શુદ્ધિ કરવારૂપ રોગ પ્રવૃત્તિ વડે, આત્મા શાતાનીય કમ બાંધે છે તે સાથે જે ઉપગ શુદ્ધિ હેય તે વિશેષતઃ સકામ નિર્જરા પણ થાય છે.
વર્સિ–બુત-સંઘ-ધર્મ-વાવવાવો નમોહરા છે જ છે
(૧) કેવળી પરમાત્માઓની (૨) શ્રતજ્ઞાન તેમજ શ્રતજ્ઞાનીની (2) ચતુર્વિધ શ્રી સંઘની તેમજ (૪) તેઓની ધમકરણની (૫) ચતુનિકાયના દેવેની તેમજ વિશિષ્ટ શક્તિ ધરાવનાર ઉત્તમ પુરૂષની નિંદા કરવાથી તેમજ તેમનું અહિત ચિંતવવાથી તેમજ તેમની વિશેષતા પ્રતિ-અશ્રદ્ધા ઉત્પન્ન કરાવવા-તેમને અવર્ણવાદ બલવાવાળો-જીવ, સુખ્યતાએ દર્શન મેહનીય (મિથ્યાત્વ મોહનીય) કર્મ બાંધે છે.
कपायोदया-तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ॥१५॥
અજ્ઞાન–મિથ્યાત્વ તેમજ અવિરતિના સહચારે ક્રોધ-માન-માયી અને લાભના ઉદયથી આત્માને જે તીવ્ર કષાયવાળો, આત્મ પરિણામ થાય છે તેથી તે આત્મા ચરિત્ર મહનીય કર્મ (જે કર્મ આત્માને આત્મશુદ્ધિને પ્રયત્ન કરવા દે નહિ તે) ને બંધ કરે છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી પણ આ ચારિત્ર મહનીય કર્મ આત્માને ઘણે સંસાર રઝળાવે છે, માટે કવાયાને જેમ બને તેમ સમ્યક જ્ઞાનેપગે ઉપશમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “રામ સાર સામે આથી આત્માથી આત્માએ કષાયોને ઉપશમ કરવો જરૂરી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org