________________
વડે એમ જે-જે હેતુઓની જે-જે પ્રકારે આશ્રવમાં હેતુતા રહેલી હોય છે તે મુજબ આશ્રવમાં તેમજ કર્મબંધમાં પણ શુભ યા અશુભ તેમજ અપાધિક સ્થિતિ-રસ–બંધમાં વિશેષતા (તરતમતા) વાળ કર્મબંધ થાય છે એમ સમજવું.
अधिकरणं जीवाजीवाः ॥८॥
અત્રે સૂત્રકાર એક મહત્તવની હકીકત સમજાવે છે. જીવમાં જે આશ્રવ તત્વને પરિણામ થાય છે. અને તે થકી જે જીવને પ્રતિ સમય પ્રતિ પ્રદેશ અનંતા-અનંત કર્મને બંધ થાય છે તેનું કારણ શું છે? તેના જવાબમાં સૂત્રકાર જણાવે છે કે તેના કારણમાં જવ અને અજીવ (પુદ્ગલ) દ્રવ્ય બને કારણભૂત છે તે કેવી રીતે? તેના જવાબમાં આગળના બે સૂત્રોથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે.
आद्यं संरम्भसमारम्भारम्भ-योग-कृतकारितानुमत-कषाय विशेष स्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ॥ ९॥
પ્રથમ ભેદમાં મેહનત્યકર્મના ઉદયાનુસારે-ક્રોધાદિ-ચાર કષાય-પરિણામવાળો આત્મા (જીવ) ર૭ પ્રકારે ગ પ્રવૃત્તિઓ દ્વારા એમ કુલ ૧૦૮ ભેદથી કમને ગ્રહણ કરી આત્માની સાથે તેને બંધ કરે છે. આ રીતે બાંધેલા કર્મોમાંથી જે કર્મો જે ભાવે ઉદયમાં આવે છે તે કર્મો તે ભાવે દરેક જીવને અવશ્ય જોગવવી પડે છે.
- હવે પૂર્વે જણાવેલ ૧૦૮ ભેદનું કાંઈક વિસ્તારથી સ્વરૂપ જણાવીએ છીએ કેઈપણ કાર્ય કરવા માટે ક્રોધ-માન-માયા-યા લેભથી આમામાં ઉભે થતો આવે તેને સમારંભ જાણો. આ સમારંભ પણ મન, વચન, કાયાના યોગમાં ત્રણેમાં પણ કરવારૂપે, કરાવવા રૂપે તેમજ અન્યજીવે કરેલા કાર્યને અનુમતિ આપવા રૂપે એમ ત્રણ પ્રકારનો હોવાથી તેના નવ ભેદ થયા આ જ રીતે સમારંભ એટલે સમારંભમાં વિચારેલ કાર્ય કરવાને માટે જે-જે આયોજન કરવું તે. તેમજ આરંભ એટલે આયેાજન કર્યા મુજબ કાર્ય કરવામાં પ્રવૃત્ત થવું તે, આ રીતે કષાય સહિત ૨૭ પ્રકારની ચેગ પ્રવૃત્તિઓ વડે જીવ ૧૦૮ ભેદમાંથી ગમે તે ભેદથી પ્રતિસમય કર્મબંધ કર્યા કરે છે.
निर्वर्तना-निक्षेप-संयोग-निसर्गा द्विचतुद्वित्रिभेदाः परम् ॥ १० ॥
હવે બીજે અજીવ દ્રવ્યના યોગે જીવ કેવી રીતે કર્મબંધ કરે છે તે જણાવે છે. [૧] નિર્વતનઃ અજીવ પુદગલ દ્રવ્યની રચના વિશેષથી છવ કષાય પરિણામવાળો
થાય છે. આ રચના વિશેષ પણ મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) મૂળગુણ નિર્વતના અને બીજી (૨) ઉત્તર ગુણ નિર્વતના. જેમકે કઈક શ્રી આદિનું સુંદર યા અસુ દર શરીરનું રૂપ, તે મૂલગુણ નિર્વતના સમજવી. તેમજ કેઈએક સ્ત્રીએ પિતાના મૂળરૂપને વિશેષતા આપવા જે-જે વસ્ત્ર, અલકારાદિ આભરણે ધારણ કર્યા હોય તે ઉત્તરગુણ નિર્વતના જાણવી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org