________________
૧૧૧
અર્થ : જે આત્માઓએ સમ્યફ દર્શન (પરમાર્થ દષ્ટિ) પ્રાપ્ત નથી કરેલ તેમજ જેમણે સમ્યફ દર્શન પ્રાપ્ત કરેલું છે. પરંતુ આરંભ-પરિગ્રહાશિ માં વ્યસ્ત થયેલાં છે, તેઓએ અવશ્ય કુશલાનુબંધ (પુણ્ય બંધ) થાય તેવા દયાદાનાદિ કાર્યો કરવા જોઈએ. આ કાર્યો પણ પુણ્ય-બંધનું કારણ પણ ત્યારે જ બને છે કે તે તે કાર્યો પણ કથંચિત્ અનવદ્ય ભાવે હિંસાદિ પાંચ આશ્રવને રોકવા પૂર્વક કરતા હોવા જોઈએ.
सकषायाकषाययोः साम्परायिकर्यापथयोः ॥५॥
સમરત ગ-પ્રવૃત્તિ સંબંધી આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે યેગ પ્રવૃત્તિમાં કષાયને જેટલે જેટલે તીવ્ર ઉદય વર્તતે હોય તે થકી એટલે કષાયની તરત મતાનુસારે જે સાંપરાયિક કર્મ બંધ થાય છે તે સાંપરાયિક બંધ જાણો. જ્યારે જે યોગ પ્રવૃત્તિ સંપૂર્ણ કષાયના ઉદય રહિત હોય છે. તેને (અગ્યારમે, બારમે અને તેરમે ગુણસ્થાનકે) કેવળ ઈર્યા પથિક વેગ હોવાથી માત્ર અહ૫ સ્થિતિવાળે કેવળ શુભ બંધ થાય છે. અત્રે એ ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે કે યોગની તીવ્રતા યા મંદતામાં પણ કષાયની તરત મતાનું સહચરિત્વ તે આત્માને મુખ્યપણે કર્મબંધની શુભા-શુભતામાં તેમજ સ્થિતિ-રસબંધની અ૫ાધિકતામાં નિયામક છે.
સત્રત– નિદ્રા–શિયા: વંર વા વં–વવિંશતિસંહા: પૂર્વરા એવા જ છે
પૂર્વના સાપરાયિક કષાયવાળા ગના, અત્રે શાસકારે જણાવેલ ત્રણ વેગ (જેમાં સૂક્ષમ-સ્કૂલ-તમામ ક્રિયાઓ આવી જાય છે) ના ભેદને જણાવેલ નથી. બાકી ૫+૪+ ૫ + ૨૫ = ૩૯ ભેદ નવતવમાં જણાવ્યા મુજબ છે હિસા-જૂઠ-ચારી-મૈથુન-પરિગ્રહ આ પાંચે પ્રવૃત્તિ કષાય સહિત હેવાથી એ પાંચમાં જે અવિરતિના પરિણામે કરીને જે બંધ થાય છે તે પાંચ પ્રકારનો અવતને આશ્રવ જાણ તેમજ વળી ક્રોધ-માન-માયા અને લોભ એ ચારે પ્રકારના કષાયના સંબંધથી જે પેગ પ્રવર્તે છે તેને પણ સકષાયિક ચાર પ્રકારને આશ્રવ જાણુ. તેમજ વળી સ્પશેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેનિદ્રય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ પાંચે ઈદ્રિયના (૨૩) વિષયે પ્રતિ રાગ-દ્વેષાદિયુક્ત જે પ્રવૃત્તિ તેને પણ પાંચ પ્રકારને સાંપરાધિક આશ્રવ જાણ તેમજ (૨૫) સ્કૂલ ક્રિયાઓ (જેનું વર્ણન નવતત્વમાં વિસ્તારથી આપેલું છે) તે થકી પણ સાંપરાયિક કમને આશ્રવ થાય છે એમ જાણવું. આ રીતે આશ્રવ તવના ૩૯ + ૩ ભેદો મળી કુલ ૪૨ ભેદોનું નવતત્વમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે.
तीव्र मन्द-ज्ञाताज्ञातभाव-वीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ॥७॥
રાગ-દ્વેષાદિયુકત તીવ્ર પરિણામ યા મંદ પરિણામ તેમજ સમજપૂર્વક (જ્ઞાનપૂર્વ) યા અણસમજ (અજ્ઞાનપૂર્વક) તેમજ વળી આત્મવીર્ય (શક્તિ) ની બહુલતા યા અલ્પતા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org