________________
૧૧૦
સ‘સારી જીવ પેાતાને પ્રાપ્ત સૂક્ષ્મ યા સ્થૂલયેાગ–તે કાયયેાગ, વચનયાગ તેમજ મનાયેાગ દ્વારા પ્રતિ સભ્ય જે જે અપાધિક ભાવે શુભાશુભ પ્રવૃત્તિ કરતા હોય તે થકી તે આત્મા જે જે કેાઇ સ્વરૂપે કન ગ્રહણ કરે છે તેને આશ્રવ તત્ત્વ જાણવું. આથી સ્પષ્ટ સમજવુ` કે પ્રત્યેક જીવ પેાતાના યાગ કર્મ દ્વારા નવા કર્મી ગ્રહણ કરે છે.
ઝુમઃ પુષ્યસ્ય ! ર્ ॥
અનુમ: પાપહ્ત્વ !! ૪ !!
આ સમજવુ' અનિવાય આવશ્યક છે કે કષાયની તરતમાનુસારે ચૈાગ પ્રવૃત્તિની શુભાશુભતાનુસારે જીવ પ્રતિ-સમય પુણ્ય કર્યું અને પાપ કર્મના 'ધ કરેલ છે. માત્ર તેરમે ગુણ સ્થાનકે વતંતા કેવળી ભગવ'તા પ્રતિ સમય એક સમયની સ્થિતિવાળા સાતાવેદનીય ક્રમના બંધ કરે છે વળી શુદ્ધ ઉપયાગ સ્વભાવે જીવ પ્રતિ સમય સકામ– નિર્જરા (વિશેષે કરીને કર્માંના ક્ષય) પણ કરે છે.
આ સબધે પ. પૂ. શ્રી યશે વિજયજી ઉપાધ્યાયજીએ ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવ્યુ` છે કે ધર્મ શુદ્ધ ઉપયેગ સ્વભાવ, પુણ્ય પાપ, શુભ-અશુભ વિભાવ, ધ હેતુ વ્યવહાર જ ધમ, નિજ સ્વભાવ પરિણિતના મ’
આથી વળી વિશેષે કરીને એ સમજવુ' જરૂરી છે કે શુદ્ધ ઉપચાગ પૂર્વક જે જે શુભ યાગ પ્રવૃત્તિ કરાય છે ત્યાં સવિશેષ નિર્જરા તેમજ સાવશેષ પુણ્યબંધ પણ થતા હાય છે. જ્યારે અશુદ્ધ ઉપયેગે જે જે શુભકરણી કરાય છે ત્યાં માત્ર પુણ્યબંધ થતા હાય છે. વળી તે સાથે મિથ્યાત્વ માહનીયાદિના પાપમધ પણ થતા હાય છે અને ભાગવતા કર્મીની નિર્જરા (અકામ) પણ થતી હોય છે. જ્યારે અશુદ્ધ ઉપયેગે આશ્રવની અશુભકરણી (અઢાર પાપ સ્થાનકની કરણી) જીવ કરે તેા તેને કષાયની તરતમતાનુસારે અપ પુણ્યખધ અને વધુ પાપમધ થાય છે. આ વાત કગ્રંથમાં ૧-૨-૩-૪ ઠાણીયા રસમ'ધથી જણાવવામાં આવી છે. વિશેષથી અમેએ છપાવેલ ‘દૃષ્ટિવાદ' નામની પુસ્તિકા પા. ૧૩૬ ઉપરથી જાણી લેવુ..
અત્રે આ વાત ખાસ જણાવવી જરૂરી છે કે કેટલાક શુષ્ક અધ્યાત્મવાદીએ યાગ પ્રત્યયિક આશ્રવને એકાંતે સર્વથા હેય બતાવી પુણ્યના કાર્યથી આત્માથી આત્માને વરચિત રાખવાવાળા ઉપદેશ અને આદેશ પણ કરતા હાય છે. તે તેમનામાં ઉદ્ભવેલ તીવ્ર મિથ્યાત્વનું લક્ષણ છે એમ જાણવુ'. કેમકે શ્રી આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, ત્રાસવા તે સિવા, પત્તિવા તે બાસવા તેમજ સૂત્રકારે પણ કારિકામાં સ્પષ્ટ જણાવેલ છે કે,
Jain Educationa International
‘૫રમાર્થાલાલે વા દોવેવારમ્ભકસ્વભાવેષુ, કુશલાનુખ ધમેવ સ્યાદનવદ્ય યથા ક્રમ
For Personal and Private Use Only
www.jainelibrary.org